google news

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો @nvsp.in

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો : ભારતીય ચૂંટણીપંચ દ્વારા 1 ફેબ્રુઆરીથી ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઇ શકે એ માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટણીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘર બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

પોસ્ટ નામચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
રાજ્યગુજરાત-ભારત
સંસ્થાભારતીય ચૂંટણીપંચ
સુવિધાઓનલાઈન

ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ

ભારતીય ચૂંટણીપંચની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલમાં ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટણીકાર્ડમાં

વોટર આઈડી કાર્ડ કોણ ડાઉનલોડ કરી શકે?

ચૂંટણીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટણીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ NVSP (National Voter’s Service Portal) www.nvsp.in પર જાઓ.
  • જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • એક નવું પેજ ખુલશે.
  • Epic નંબર અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણીકાર્ડ ની માહિતી જોવા મળશે તે ચેક કરીને નીચે સેન્ડ ઓટીપી બટન આપેલ હશે તેના પર ક્લિક કરો.
  • રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે તે લખો.
  • ઓટીપી લખ્યા બાદ નીચે લીલા અક્ષરે OTP Verification Successfully લખેલું આવશે.
  • કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
  • Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ પીડીએફ સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે. ડાઉનલોડ થયેલું ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તેના વેરીફીકેશન માટે એક QR કોડ આપવામાં આવેલો હશે તેને સ્કેન કરવાથી તે ચૂંટણીકાર્ડ તમારું છે કે નહિ તે વેરીફાય કરી શકો છો.
મતદાનની સ્લીપ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Voter Helplineઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો