SarkariYojna
ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો પાછું મેળવવાની સરળ પ્રોસેસ, જુઓ સંપૂર્ણ માહિતી
કેટલીય વખત એવી બને છે કે આપણા જરુરી ડોક્યુમેન્ટ ખોવાઇ જાય, કારણ કે લાયસન્સ એવી વસ્તુ છે ને એ હંમેશા આપણી સાથે રાખવી પડતી હોય છે. ક્યારેક આપણું પર્સ ગુમ થાય તો તેની સાથે જરુરી તમામ દસ્તાવેજ પણ ખોવાઇ જતા હોય છે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાતા હોઇએ છીએ કે હવે શું કરવું,. અહીં સવાલ એ થાય છે કે જો લાયસન્સ ગુમ થઇ જાય તો તેને ફરીથી પાછુ કેવી રીતે મેળવી શકાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આનો જવાબ અમે આપી રહ્યાં છીએ.
ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાયે કે પછી તેનુ ડેમેજ થઇ જવા પર તમે ડુપ્લીકેટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે એપ્લાય કરવામાં આવી શકાય છે. તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે આને ઓનલાઇને અને ઓફલાઇન એપ્લાય કરી શકો છો.
ડ્રાઇવિંગ લાયસન્સ પાછું મેળવવાની સરળ પ્રોસેસ
આર્ટીકલનું નામ | ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો પાછું મેળવવાની સરળ પ્રોસેસ |
લેખનો વિષય | ડ્રાઇવિંગ લાયસન્સ |
વિભાગ | RTO |
સત્તાવાર સાઈટ | https://parivahan.gov.in/ |
આ પણ વાંચો – ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આ રીતે કરો એપ્લાય-
- સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
- અહીં પર માંગવામાં આવેલી ડિટેલ્સ એન્ટર કરો અને LLD ફોર્મને ભરો.
- ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ લઇ લો.
- હવે તમારા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ્સને એટેચ કરી દો.
- આટલુ કર્યા બાદ હવે તમારે આ ફોર્મ અને પોતાના ડૉડ્યૂમેન્ટ્સ RTO ઓફિસમાં સબમિટ કરાવવા પડશે. આ ઓનલાઇન પણ સબમીટ કરી શકાય છે.
- ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન પ્રક્રિયા પુરી થયાના 30 દિવસ બાદ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.
ઓફલાઇન આ રીતે કરો એપ્લાય-
- ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓલાઇન એપ્લાય કર્યા બાદ જે RTOની તરફથી તમારે ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામા આવ્યુ હતુ, તમારે ત્યાં જવુ પડશે.
- અહીં તમારે LLD ફોર્મ લઇને આને સબમીટ કરવુ પડશે.
- આ ફોર્મની સાથે તમારે નિર્ધારિત ફી આપવી પડશે.
- આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.
આ પણ વાંચો- ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 , વાંચો જાહેરાત
મહત્વપૂર્ણ લિંક્સ
ડ્રાઇવિંગ લાયસન્સ પાછું મેળવવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ડ્રાઇવિંગ લાયસન્સ સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ડ્રાઇવિંગ લાયસન્સ ની સત્તાવાર વેબસાઈટ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do
શું ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઇન અને ઓફલાઈન રીતે મેળવી શકાય ?
હા તમે બંને રીતે મેળવી શકો છો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in