Trends
DRDOમાં 630થી વધારે પદ પર ભરતી, મળશે દર મહિને 88 હજાર પગાર
DRDOએ કુલ 630 પદ પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર rac.gov.in પર જઇને નોકરી માટે અરજી કરી શકે છે.સાયન્સ અને એન્જીનિયરિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ સાયન્ટિસ્ટ બીના પદ પર ભરતી માટે અરજી મંગાવી છે. જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે કે ઓનલાઇન સાઇટ પર જઇને પોતાની અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 29 જુલાઇ છે.
DRDO ભરતી 2022
સંસ્થા નુ નામ | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) |
કુલ ખાલી જગ્યા | 630 |
ખાલી જગ્યાનું નામ | વિવિધ પોસ્ટ |
જોબ સ્થળ: | ભારત |
છેલ્લી તારીખ | 29 મી જુલાઈ 2022 |
સત્તાવાર વેબસાઇટ | https://rac.gov.in |
આ પણ વાંચો- ONGC મેકેનિક ડીઝલ ભરતી 2022
કુલ પોસ્ટ્સ – DRDO ભરતી 2022 :-
- સાયન્ટીસ્ટ બી- 579
- ડીએસટી- 8
- એડીએ- 43
શૈક્ષણિક લાયકાત :
સાયન્ટીસ્ટ બી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે એન્જીનિયરિંગ અથવા ટેકનોલોજીમાં બેચલર્સની ડિગ્રી હોવી જરૂરી છે.
ડીએસટી માટે અરજી કરનારાઓ પાસે બાયો ટેકનોલોજી અથવા બાયો મેડિકલ એન્જીનિયરિંગમાં બીઇ અથવા બીટેકની ડિગ્રી જરૂરી છે.
એડીએની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કેમિકલ એન્જીનિયરિંગ, પોલીમર એન્જીનિયરિંગ અથવા પોલીમર સાયન્સમાં બીઇ અથવા બીટેકની ડિગ્રી હોવી જરૂરી છે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
DRDO ભરતી 2022: વય મર્યાદા
- સાયન્ટીસ્ટ બીના પદ પર અરજી કરી રહેલા ઉમેદવારોની વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ડીએસટીના પદ પર અરજી કરી રહેલા ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષ અને એડીએના પદ પર અરજી કરી રહેલા ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
અરજી ફી
- આ પદો પર અરજી કરી રહેલા જનરલ કેટેગરી, ઇડબલ્યૂએસ અને ઓબીસીના મેન્સ ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા આપવા પડશે.
- એસસી,એસટી અને મહિલા ઉમેદવારોએ કોઇ ફી આપવાની જરૂર નથી.
પગાર
- જો પગાર ધોરણની વાત કરીએ તો પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 88 હજાર રૂપિયા પગાર મળશે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે
- GATE સ્કોર અથવા લેખિત પરીક્ષાના આધાર પર શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં સામેલ થવુ પડશે. જેના આધાર પર પસંદગી કરવામાં આવશે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભરતી 2022 શેડ્યૂલ
DRDO ભરતી 2022 છેલ્લી તારીખ | 29મી જુલાઈ 2022 |
કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://career.opalindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો- ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022 , વાંચો જાહેરાત
મહત્વપૂર્ણ લિંક :
DRDO ભરતી પોર્ટલ | https://rac.gov.in/ |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
DRDO ભરતી ની છેલ્લી તારીખ શું છે?
DRDO ભરતી ની છેલ્લી તારીખ : 29/07/2022
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
DRDO ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://rac.gov.in/

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in