Connect with us

SarkariYojna

દિવાળી કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત – Diwali 2022

Published

on

દિવાળી કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત : દિવાળી ના શુભ મુહૂર્ત 2022 : Diwali 2022 : દિવાળી મુહૂર્ત 2022 | દીપાવલી ચોઘડિયા મુહૂર્ત | ચોપડા પૂજન મુહૂર્ત દિવાળીને માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે, વિ.સં.2079ને વધુ લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા શુભ મુહૂર્તમાં ખરીદદારી કરવી, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.

Diwali 2022

મિત્રો દિવાળી એ ભારત દેશનો સૌથી મોટો તહેવાર છે. તેને આપણે સૌ દીપાવલી તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીના દિવસે, દરેક જગ્યાએ ખુશીઓથી વાતાવરણ છવાયેલું હોય છે, દિવાળી નિમિતે આપણે ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવીએ છીએ અને બાળકો અને યુવાનો સાથે મળીને ઘરની બહાર ફટાકડા ફોડીને આનંદ માણતા હોઈએ છીએ.

દિવાળી કઈ તારીખે છે ?

વર્ષ ૨૦૨૨મા દિવાળી પર્વ તારીખ ૨૪/૧૦/૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે.

ચોપડા ખરીદવાના શુભ મુર્હતો 2022

આસો વદ ૮, મંગળવાર, તારીખ ૧૮-૧૦-૨૦૨૨ પુષ્પ નક્ષત્ર

સવારે : ૦૯-૩૧ થી ૧૩-૪૫, ૧૫-૧૧ થી ૧૬-૩૭
આસો વદ ૧૧, શુક્રવાર તારીખ ૨૧-૧૦-૨૦૨૨

સવારે : ૬-૪૦ થી ૧૦-૫૮, ૧૨-૨૪ થી ૧૩-૫૦
સાંજે : ૧૬-૪૦ થી ૧૮-૦૮
આસો વદ ૧૩, રવિવાર તારીખ ૨૩-૧૦-૨૦૨૨

સવારે : ૮-૦૪ થી ૧૨-૨૩ સુધી
બપોરે : ૧૩-૪૯ થી ૧૫-૦૪ સુધી

ધનતેરસ, ધનપૂજાના મુહૂર્ત

આસો વદ ૧૨, શનિવાર, તારીખ ૨૨.૧૦.૨૦૨૨
સવારે : ૮-૦૭ થી ૯-૩૩ સુધી
બપોરે : ૧૨-૨૪ થી ૧૬-૪૦ સુધી
સાંજે : ૧૮-૦૭ થી ૧૯-૪૧ સુધી
રાત્રે : ૨૧-૧૫ થી ૨૫-૫૭ સુધી

દિવાળી ના શુભ મુહૂર્ત

આ વર્ષે કારતક મહિનાની અમાસ 24 અને 25 ઓક્ટોબર બે દિવસમાં (Lakshmi Pujan auspicious moment) વહેંચાયેલી છે. પરંતુ 25 ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. બીજી બાજુ 24 ઓક્ટોબરે પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. 24 ઓક્ટોબરે નિશીત કાળમાં પણ અમાવસ્યાની તિથિ હશે. તેથી, આ વર્ષે 24 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

અમાવસ્યા તિથિ શરૂ થાય છે – 24 ઓક્ટોબર 06:03 વાગ્યે
અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે – 24 ઓક્ટોબર 2022 02:44 વાગ્યે
નિશિતા કાલ – 23:39 થી 00:31, ઓક્ટોબર 24
સિંહ રાશિ -00:39 થી 02:56, ઓક્ટોબર 24
લક્ષ્મી પૂજા સમય : 18:54:52 થી 20:16:07
સમયગાળો : 1 કલાક 21 મિનિટ
પ્રદોષ કાલ :17:43:11 થી 20:16:07 વૃષભ
કાલ :18:54:52 થી 20:50 : સુધી 43
ચોઘડિયા મુહૂર્ત- દિવાળી પંચાંગ (પંચાંગ 24 ઓક્ટોબર 2022)

સવારનું મુહૂર્ત (શુભ): 06:34:53 થી 07:57:17
સવારના મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 10:42:06 થી 14:49:20 સુધી
સાંજના મુહૂર્ત (શુભ, અમૃત): 16:11:45 થી 20:49:31
રાત્રી મુહૂર્ત (લાભ): 24:04:53 થી 25:42:34 સુધી

દીપાવલી, લક્ષ્મી – શારદા – ચોપડા પૂજનના સમય

આસો વદ ૧૪, સોમવાર, તારીખ ૨૪.૧૦.૨૦૨૨ ચોઘડિયા મુજબ
સવારે : ૬-૪૧ થી ૮-૦૭ સુધી
સવારે : ૯-૩૩ થી ૧૧-૦૦ સુધી
બપોરે : ૧૩-૫૨ થી ૧૯-૩૯ સાંજ સુધી
રાત્રે : ૨૨-૪૭ થી ૨૪-૨૧ મધ્યરાત્રી સુધી
મધ્યરાત્રી : ૨૫-૫૫ થી ૩૦-૪૧ સવાર સુધી

નોંધ – Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

દિવાળી 2022 તારીખ

દિવાળી 2022 તારીખ 24 ઓક્ટોબર 2022 છે.

દિવાળી વર્ષ ૨૦૨૨ માં કઈ તારીખે ઉજવવામાં આવ છે?

દિવાળી તારીખ 24 ઓક્ટોબર 2022 ના રોજ છે.

મહત્વપૂર્ણ કડીઓ

સોશ્યિલ મીડિયા નેટવર્ક પર થી લીધેલ ફોટોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
દિવાળી કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત
દિવાળી કઈ તારીખે છે અને જાણો શુભ મુહૂર્ત

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending