Connect with us

SarkariYojna

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022, ઓનલાઈન અરજી કરો

Published

on

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સૌસાયટી, જિલ્લા પંચાયત કચેરી, આરોગ્ય શાખા, સુરત હેઠળ NHM પ્રોગ્રામ અંતર્ગત ૧૧ મારા કરાર આધારિત અને તદ્ન હંગામી ધોરણે નીચે મુજબની વિવિધ સંવર્ગની જગ્યાઓની વિગતવાર માહિતી માટે નીચે આપેલ માં નીચેઆપેલ છે. આવી નવી અપડેટ્સ મેળવવા માટે માહિતી એપ ને નિયમિતપણે તપાસતા રહો.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022

સંસ્થા નુ નામનેશનલ હેલ્થ મિશન – સુરત
પોસ્ટનું નામ Doctor (RBSK) , ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK) , ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)
કુલ જગ્યાઓ11
આવેદન મોડઓનલાઈન રજીસ્ટર કરી પ્રિન્ટ કાઢી આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ07/09/2022
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ14/09/2022
નોકરી સ્થળસુરત
સત્તાવાર સાઇટhttps://sites.google.com/view/healthsurat/home

પોસ્ટનું નામ

  • Doctor (RBSK)
  • ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK)
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)

શૈક્ષણિક લાયકાત

Doctor (RBSK)

  • ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિર્વસિટી થી BAMS/BHMS ની ડીગ્રી તથા ગુજરાત આર્યુવેદિક હોમોયોપેથીક કાઉન્સીલનું માન્ય રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
  • ઉમેદવારોને ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવુ જોઈએ.
    જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ,
  • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી.

ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK)

  • માન્ય યુનિ.માંથી ફાર્મસી ડિપ્લોમાં અથવા બી.ફાર્મ ડિગ્રી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેનું નામ ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવું જોઈએ.
  • જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી

ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (આર.બી.એસ.કે.)

  • સરકાર માન્ય તી આરોગ્ય કાર્યકર બેઝીક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોય.
  • સરકાર માન્ય કરેલ ઓક્ઝીલરી નર્સ મીડવાઈફ (ANM) અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં જીસ્ટ્રર કરેલ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી
  • વયમર્યાદા ૪૦ થી વધુ ન હોવી જોઈએ.

ઉમર મર્યાદા

  • લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા : 40 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પગાર ધોરણ રૂ. 12,500 To 25,000

DHS સુરત ભરતી 2022  કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://sites.google.com/view/healthsurat/home દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :

  • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
  • જિલ્લા પંચાયત કચેરી, સુરત ત્રીજો માળ, આરોગ્ય શાખા પાસેનો સભાખંડ, દરિયા મહેલ, મુગ્લીસરા, ચોકબજાર, સુરત-૩૯૫૦૦૩

તા. ૦૧-૦૯-૨૦૨૨ ગુરુવાર રોજ ૧૨.૦૦ કલાકે થી તા. ૦૩-૦૯ ૨૦૨૨ નાં રોજ રાત્રિના ૧૧:૫૯ કલાક સુધીમાં https://sites.google.com/view/healthsurat/home ની લિંક પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે, ઓનલાઈન ભરેલ અરજી ફોર્મ ઉમેદવારોના ઈ-મેલ આઈડી ઉપર પ્રાપ્ત થશે, જેની પ્રિન્ટ કાઢી તેના પર આપનો જીસ્ટ્રેશન નંબર લખી તેના ઉપર ફોટો લગાવી શૈક્ષણિક લાયકાતનાં જરૂરી સાધનીક કાગળો (પ્રમાણિત નકલ સાથે) જોડી નીચે આપેલ સ્થળ ખાતે આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે.
નોંધ ૧) તા. ૧-૯-૨૦૨૨ થી તા. ૧૪-૬-૨૦૨૨ સુધી કચેરી સમય દરમિયાન ઉમેદવારોએ અરજી આર.પી.એ.ડી.(સ્પીડ પોસ્ટથી અત્રેની કયરીએ મળી જાય તે રીતે મોકલવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ,

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ07/09/2022
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ14/09/2022

મહત્વપૂર્ણ લિંક: 

DHS Surat પોર્ટલhttps://sites.google.com/view/healthsurat/home
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત 2022 ની છેલ્લી તારીખ શું છે?

ઓનલાઈન અરજી કરવાની 07 સપ્ટેમ્બર 2022 અને આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2022 છે

DHS સુરત ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

NHM ની સત્તાવાર વેબસાઇટ https://sites.google.com/view/healthsurat/home છે

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત  ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending