SarkariYojna
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022 : સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતું, ગુ.રા. ગાંધીનગર હસ્તકના જીલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે નિચે દર્શાવેલ જગ્યાઓ માટે ૨૧ થી ૪૦ વર્ષની ઉંમરના જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી લેખિત અરજીઓ તારીખ : ૨૫૦૮ ૨૦૨૨ સુધીમાં મળી રહે તે રીતે મંગાવવામાં આવે છે.
ડીસીપીયુ પાટણ ભરતી 2022
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ |
પોસ્ટના નામ | વિવિધ પોસ્ટ્સ |
પોસ્ટની સંખ્યા | 02 |
નોકરી ની શ્રેણી | DCPU નોકરી |
નોકરીના પ્રકાર | કરાર આધાર |
જોબ સ્થળ | પાટણ (ગુજરાત) |
અરજી કરવાની પ્રક્રિયા | ઑફલાઇન |
જાહેરાત પ્રકાશન તારીખ | 15/08/2022 |
છેલ્લી તારીખ | 25/08/2022 |
આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
પોસ્ટનું નામ – જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022
- સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : 01
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 01
શૈક્ષણિક લાયકાત
- સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : MRMMSWIMRS મનોવિજ્ઞાન શાસ્ત્ર અનુસ્નાતક સાથે લઘુત્તમ વય સાથે ઉત્તીર્ણ
- અનુભવ : બાળ કપાસ બ મિ સંસ્થા તથા સરકારી પ્રોજેક્ટમાં ત્રણ વર્ષની કામગીરીનો અનુભવ
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક(ડીપ્લોમાં ન કોમ્પ્યુટર (DCA) લઘુત્તમ ૫૦૦ સાથે ccc ટાઇપીંગ ૪૦ શબ્દ પ્રતિ મિનીટ
- અનુભવ :MS OFFICE કોમ્પ્યુટરાઇઝ ડેટા એન્ટ્રીનો બે વર્ષનો અનુભવ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- સુરક્ષા અધિકારી ( બિન સંસ્થાકીય સંભાળ ) : 21,000/-
- આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 12,000/-
જીલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જહેરાત પ્રસિધ્ધ થયાના દિવસથી તારીખ : 25/08/2022 સુધીનાં મળી રહે તે રીતે પોતાની લેખીત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર વગેરેની પ્રમાતિ નકલો સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન ભોય તળીયે, બ્લોક બી નં. ૧૧, મુ.તા-જિ-પાટણ, ના સરનામે રજીસ્ટર્ડ એ.ડી. સ્પીડ પોસ્ટ થી જમોકલી આપવાની રહેશે, અરજ કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ લખવું. તથા દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે, નિયત સમય મર્યાદા બહાર મળેલ અને અધુરી વિગતવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ તથા યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ ઈન્ટરવ્યુંમાં બોલાવવામાં આવશે. દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું CCC નું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાનું રહેશે. શૈક્ષણિક થાયકાત બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા ભરતી પસંદગી સમીતી, પાટણને આપીન રહેશે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 25/08/2022 |
આ પણ વાંચો – હર ઘર તિરંગા અભિયાન : ઓનલાઇન તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ કડીઓ
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતીની છેલ્લી તારીખ શું છે?
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતીની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2022
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in