SarkariYojna
હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા
હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે , હવેથી સીએમ ઓફિસમાં ફરિયાદ કરી શકાશે, વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. જે માટે નંબર પણ જારી કરવામાં આવ્યો છે. આમ ટેકનોલોજી થકી લોકો આસાનીથી સીએમ કાર્યલયનો સંપર્ક કરી શકશે.

હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે
જે માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક માટે અરજી, ફરિયાદ અને અન્ય બાબતો થઈ શકતી હતી ત્યારે હવેથી વોટ્સએપ થકી પણ સામાન્ય વ્યક્તિ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબરની જાહેરાત કરવામાં આવી છે. વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. WhatsApp માટે +91 7030930344 નંબરની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ અને અન્ય બાબતો માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો : આપો જવાબ, જીતો સોનાનો સિક્કો (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી)
વોટ્સએપ નંબરનો ઉપયોગ ખાસ કરીને લોકો ફરીયાદો અન્ય બાબતોને લઈને સંપર્ક કરી શકશે. વોટ્સએપ નંબરનો ઉપયોગ કરતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જેથી હવેથી સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે. જે તે સંલગ્ન ફરીયાદ વ્યાજબી હોય તે કરી શકાશે. આમ ટેકનોલોજીના સહારે આસાનીથી સંપર્ક કરી શકાશે.
આ પણ વાંચો : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in