google news

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022 : ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરાના તાબા હેઠળનાં તાલુકા નાં પ્રા.આ. કેન્દ્ર ખાતે ખાલી પડેલ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર તદન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ તેમનાં નામ સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરવાની થાય છે. સદર જગ્યા મેરીટ આધારે થતી હોઈ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ઉમર/શૈક્ષણિક લાયકાત/ડીગ્રીસર્ટી/અનુભવ/કોમ્પ્યુટર સર્ટી અસલ પ્રમાણપત્રો તથા એક સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સહીત સ્વખર્ચે સવારે ૦૯:૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયાનાં દિવસે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022

સંસ્થા નુ નામડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા
પોસ્ટનું નામ ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ
સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
ફાર્મશીષ્ટ
કુલ જગ્યાઓ03
આવેદન મોડઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ28/09/2022 & 01/10/2022
નોકરી સ્થળવડોદરા

પોસ્ટનું નામ

  • ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ
  • સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
  • ફાર્મશીષ્ટ

શૈક્ષણિક લાયકાત

  • ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ
    • બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત,બેઝીક કોમ્પ્યુટર કોર્ષ
  • સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
    • બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે
  • ફાર્મશીષ્ટ
    • માન્ય યુર્નીર્વસીર્ટીમાંથી મેળવેલ લાયકાત(B.PHARMA/ DPHARMA)ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, ગુજરાત તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી ૦૧/૧૦/૨૦૨૨ માન્ય સંસ્થાઓ દ્વારા CCC/કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર, અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારે જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. 28/09/2022 & 01/10/2022 ના રોજ ઇન્ટરવ્યુમાં સવારે 09:30 કલાકે રૂબરૂ હાજર રહેવું. 

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022 માટે ઇન્ટરવ્યુ તારીખ શું છે?

  • ઇન્ટરવ્યું તારીખ :
    • ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ : 28/09/2022
    • સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર 28/09/2022
    • ફાર્મશીષ્ટ : 01/10/2022

DHS વડોદરા ભરતી 2022 માટે ઇન્ટરવ્યું સ્થળ શું છે?

  • ઇન્ટરવ્યું સ્થળ : એજ્યુસેટ હોલ, ૬ માળે, આરોગ્ય શાખા, સરદાર પટેલ ભવન,જીલ્લા પંચાયત વડોદરા

મહત્વપૂર્ણ લિંક :

DHS વડોદરા નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી ની ઇન્ટરવ્યું તારીખ શું છે?

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી ની ઇન્ટરવ્યુ તારીખ 28 સપ્ટેમ્બર 2022 અને 01 ઓક્ટોબર 2022  છે.

DHS વડોદરા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો