Connect with us

SarkariYojna

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 7મી જાન્યુઆરી 2023

Published

on

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) અંતર્ગત 11 માસના કરાર ધોરણે ફીક્સ માસીક પગારથી ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે., આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

સંસ્થાનું નામDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી) દેવભૂમિ દ્વારકા
પોસ્ટ નામDHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
કુલ જગ્યા36
છેલ્લી તારીખ07/01/2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

અગાઉ તારીખ 25-12-2022 થી 31-12-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં માટે તારીખ 20-12-2022ના રોજ નોબત સમાચાર પત્રમાં અને તારીખ 21-12-2022ના રોજ ગુજરાત સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત રદ કરી નવેસરથી આ જાહેરાત આપવામાં આવશે.

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

જે મિત્રો DHS દ્વારકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

જીલ્લા આરોગ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023

ક્રમપોસ્ટ નામકુલ
જગ્યા
શૈક્ષણિક લાયકાત અને અનુભવમાસિક મહેનતાણું
1આયુષ મેડીકલ ઓફીસર03માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન.રૂ. 25,000/- ફિક્સ
2ફાર્માસીસ્ટ09માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharma / D.Pharma) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ.રૂ. 13,000/- ફિક્સ
3ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ09ઇન્ડીયન નર્સિંગ કોન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ. અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરવતા માત્ર સ્ત્રી ઉમેદવારરૂ. 12,500/- ફિક્સ
4કોલ્ડ ચેઈન મીકેનીક0110 ધોરણ પાસ સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ.માંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ અને બેજીક કોમ્પ્યુટરની જાણકારી(એમ.એસ.ઓફીસ) રૂ. 10,000/- ફિક્સ
5પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી01ગ્રેજ્યુએટની ડિગ્રી.
ડીપ્લોમાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
એમએસ.ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન 3 થી 5 વર્ષનો અનુભવ
રૂ. 13,000/- ફિક્સ
6પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન01એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટીક્સ.
ન્યુટ્રીશન પ્રોગ્રામ સંબધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા
રૂ. 14,000/- ફિક્સ
7ડેટા એન્ટ્રી ઓપરેટર03માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને MS OFFICEમાં પાયાનું કૌશલ્ય અને 3 થી 5 વર્ષનો અનુભવ.રૂ. 12,000/- ફિક્સ
8તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ01વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન.રૂ. 13,000/- ફિક્સ
9એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર01વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ તથા અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાનરૂ. 13,000/- ફિક્સ
10ન્યુટ્રીશન આસીસટન્ટ01એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન).
કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર, ન્યુટ્રીશનને લગત રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.નો અનુભવ.
(એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશનને અગ્રતા આપવામાં આવશે)
રૂ. 13,000/- ફિક્સ
11લેબોરેટરી ટેકનીશયન01કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજી સાથે એમ.એસ.સી. થયેલ હોવા જોઈએ.
રૂ. 13,000/- ફિક્સ
12કોમ્યુનીટી હેલ્થ ઓફીસર03B.A.M.S. / G.N.M. / B.sc નર્સિંગની સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.)
અથવા
સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોઈ જુલાઈ 2020 કે ત્યાર બાદ પાસ થયા જોય તેવા B.sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો
રૂ. 25,000/- ફિક્સ
+
વધુમાં વધુ 10,000/-
સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેટીવ
13સ્ટાફ નર્સ02ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ. રૂ. 13,000/- ફિક્સ

વય મર્યાદા

  • 40 વર્ષ

શરતો

  • નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જીલ્લામાં બદલી થઇ શકશે નહી.
  • એક સરખા મેરીટના કિસ્સમાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
  • અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ ઉપર HSC, ગ્રેજ્યુએટનાં એટેમ્પ સર્ટિફિકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડાયેલ નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • ક્રમ નં. 5,7,8 અને 9 ના ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  • નિમણૂક અંગેનો નિર્ણય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધિન રહેશે.

DHS દેવભૂમિદ્વારકા ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂ તારીખ01/01/2023
અરજી છેલ્લી તારીખ07/01/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending