--ADVERTISEMENT--

ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2025, જુઓ અરજી કરવાની તમામ માહિતી

ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2025
--ADVERTISEMENT--

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા-જુદા પ્રોગ્રામ હેઠળ જુદી-જુદી કેડરમાં ભરૂચ જીલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્ન હંગામી ધોરણે ૧૧ માસન કરાર આધારિત ધોરણે બવા જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતો ઉમેદવારોએ તા.૧૦/૦૩/૨૦૨૫ થી તા.૧૯/૦૩/૨૦૨૧ સુધી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

--ADVERTISEMENT--

ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2025

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીજિલ્લા પંચાયત, ભરૂપઅંતર્ગત ભરૂચ જીલ્લામાં સ્ટાફની જગ્યાઓ માટે ભરતી જાહેરાત આપવામાં આવે છે.ઉપરોકત પોસ્ટ માટેની જરૂર લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

જરૂરી શૈક્ષણિક લાયકાત

ફાર્માસીષ્ટ (NHM)

  • ભારતમાં કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મગ્રીમાં ડીગ્રી ધરાવતા હોવા જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નામ નોંધાવેલું હોવુ,જે ઉમેદવાર હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં દવાનો તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • ગુજરાતી અને હીન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ,સરકાર માન્ય સંસ્થાનો ખારા “CCC” મથવા સમકલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

સ્ટાફ નર્સ (૨૪×૭)

  • જનરલ નસીંગ અને મીડવાઈફરી (રજીસ્ટર્ડ નર્સઅને રજીસ્ટર્ડ મીડવાઇફરી-R.N.R.M.) ડીસી/ડીપ્લોમા કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં નામ નોંધાવેલું હોવુ જોઈએ

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :

    1. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે સોરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
    2. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય મારી નહિ.
    3. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ,
    4. જ. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.

    ફોર્મ ભરવા અંગે જોડવાના દસ્તાવેજો

    • Mark sheet of standard-12
    • Graduation degree final year
    • mark sheet
    • Certificate of experience
    • Living Certificate
    • Degree certificate
    • Computer Certificate
    • Certificate of registration in Gujarat Council

    ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

    DHS ભરૂચ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

    • ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx
    • ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
    • પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
    • ફોર્મ સબમિટ કરો અને ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો.

    Join WhatsApp

    Join Now

    Leave a Comment