google news

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022 :ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિરની સામે ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. જગ્યાઓની વિગતવાર માહિતી માટે નીચે આપેલ માં નીચે આપેલ છે. આવી નવી અપડેટ્સ મેળવવા માટે માહિતી એપ ને નિયમિતપણે તપાસતા રહો.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022

Table of Contents

સંસ્થા નુ નામનેશનલ હેલ્થ મિશન – ભરૂચ
પોસ્ટનું નામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર 
કુલ જગ્યાઓ15
આવેદન મોડઆર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ27/09/2022
નોકરી સ્થળભરૂચ

પોસ્ટનું નામ

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર 

શૈક્ષણિક લાયકાત

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર 

  • B.A.M.S/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા ધ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બીઝ કોર્ષ) કરેલ ઉમેદવાર (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા
  • CCCF નો કોર્ષ B.SC નર્સિગ તથા પોસ્ટ બેઝીક B.SC નર્સિંગના કોર્ષમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.SC નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.

ઉમર મર્યાદા

  • લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા : 40 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પગાર ધોરણ રૂ. 12,500 To 25,000

DHS ભરૂચ ભરતી 2022  કેવી રીતે અરજી કરવી :

  • અરજી સાથે જોડવાના આધારો : અરજી પત્રકમાં નામ, જન્મ તારીખ, વોટસ એપ મોબાઇલ નં. ઇ-મેલ એડ્રેસ, હાલના અને કાયમી પત્ર વ્યવહારનું સરનામું, શૈક્ષણિક લાયકાત જરૂરી રજીસ્ટ્રેશન નંબર અને અનુભવની વિગતો સાથે નીચે મુજબના આધારો જોડવાના રહેશે તથા રૂબરૂમાં અસલ પ્રમાણપત્રો સાથે ડોકયુમેન્ટ ચકાસણીના દિવસે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.

અન્ય વિગતો:

  • ૧. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સીલ / નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • શાળા છોડયાનું પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ,
  • ફોટો આઇ.ડી.કાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • CCCH નું પ્રમાણપત્ર / માર્કશીટ

આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :

  • મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, સ્ટેશન રોડ, સ્ટેટ બેંક ઇન્ડિયાની સામે, ભરૂચ,

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ27/09/2022

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ2022 ની છેલ્લી તારીખ શું છે?

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે

DHS ભરૂચ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો