Connect with us

SarkariYojna

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022 , ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

Published

on

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022 , નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી,ખેડા-નડિયાદ ખાતે ૧૧ માસ કરાર આધારિત વિવિધ સંવર્ગની ભરવાની થતી જગ્યાઓની વિગતવાર માહિતી માટે નીચે આપેલ માં નીચેઆપેલ છે. આવી નવી અપડેટ્સ મેળવવા માટે માહિતી એપ ને નિયમિતપણે તપાસતા રહો.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022

સંસ્થા નુ નામનેશનલ હેલ્થ મિશન
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ59
આવેદન મોડઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ28/07/2022
નોકરી સ્થળખેડા-નડિયાદ , અમરેલી
સત્તાવાર સાઇટhttps://arogyasathi.gujarat.gov.in

પોસ્ટનું નામ

  • આયુષ તબીબ (આર.બી.એસ.કે)
  • ફીમેલ હેલ્થ વર્કર (આર.બી.એસ.કે.)
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (આર.બી.એસ.કે.)
  • ન્યુટ્રીશન આસીસ્ટન્ટ(ફક્ત સ્ત્રી ઉમેદવાર) (એન.આર.સી. નડીઆદ)
  • સ્ટાફ નર્સ (રૂરલ)
  • સ્ટાફ નર્સ (પ્રા.આ.કે.| હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)
  • સ્ટાફ નર્સ (ફક્ત સ્ત્રી ઉમેદવાર)(NRC/CMTC)

શૈક્ષણિક લાયકાત

આયુષ તબીબ (આર.બી.એસ.કે)

  • સરકાર માન્ય કોલેજ/યુનિ. માં BHMS/BAMS/BSAM ની ડીગ્રી હોવી જોઈએ. ગુજરાત હોમિયોપેથી/આયુર્વેદિક કાઉન્સિલ બોર્ડમાં રજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું
  • જોઇએ. ગુજરાતી,અંગ્રેજી તથા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

ફીમેલ હેલ્થ વર્કર (આર.બી.એસ.કે.)

  • સરકાર માન્ય એ.એન.એમ/ફિ.હે.વ નો બેજિક ટ્રેનીંગ કોર્ષકરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.

ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (આર.બી.એસ.કે.)

  • સરકાર માન્ય યુનિવર્સીટી માંથી ફાર્મસી ની ડીગ્રી ( (D.pharm) ધરાવતા હોવા જોઈએ.
  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રાજીસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ. ગુજરાતી,અંગ્રેજી તથા હિન્દી ભાષાનુ તેમજ કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ન્યુટ્રીશન આસીસ્ટન્ટ(ફક્ત સ્ત્રી ઉમેદવાર) (એન.આર.સી. નડીઆદ)

  • એમ.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશન/બી.એસ.સી.ફૂડ ન્યુટ્રીશન ને ડીગ્રી ધરાવતાને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ન્યુટ્રીશનને લગતા કર્યક્રમોમાં રાજ્ય કક્ષાએ / જિલ્લા અથવા એન.જી.ઓ (માન્યતા પ્રાપ્ત રજીસ્ટર સામાજિક સંસ્થા) માં અનુભવને પ્રાધ્યાન ગુજરાતી ભાષા પર પ્રભુત્વ, અગ્રેજી ભાષામાં કામગીરી કરવાની ક્ષમતા હોવી જોઈએ.

સ્ટાફ નર્સ (રૂરલ)

  • ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરી કરેલ હોવું જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમા રજિસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.
  • બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ હોવું જોઈએ.

સ્ટાફ નર્સ (પ્રા.આ.કે.| હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)

  • ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીંડવાઈફરી કરેલ હોવું જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.
  • બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ હોવું જોઈએ.
  • હોસ્પિટલમાં ૨ (બે) વર્ષનો અનુભવ ઇચ્છનીય છે.

સ્ટાફ નર્સ (ફક્ત સ્ત્રી ઉમેદવાર)(NRC/CMTC)

  • ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા ડીપ્લોમાં
  • ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરી કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમા રજિસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.
  • બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા : 45 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પગાર ધોરણ રૂ. 13,000 To 25,000

DHS ભરતી 2022  કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખો:

ખેડા-નડિયાદઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે28/07/2022
અમરેલી ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે30/07/2022

મહત્વપૂર્ણ લિંક: 

NHM Gujarat પોર્ટલhttps://arogyasathi.gujarat.gov.in
ખેડા-નડિયાદ , જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અમરેલી જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 28 જુલાઈ 2022 છે

DHS ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

NHM ની સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ છે

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending