SarkariYojna
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 , 9212 જગ્યાઓ માટે અરજી કરો @crpf.gov.in
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 : CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9212 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27/03/2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. CRPF ભરતીની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023
સંસ્થાનુ નામ | Central Reserve Police Force |
પોસ્ટનું નામ | કોંસ્ટેબલ અને ટ્રેડમેન |
કુલ જગ્યાઓ | 9212 |
ફોર્મ શરુ થવાની તારીખ | 27 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25 એપ્રિલ 2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://crpf.gov.in/ |
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો
CRPF Constable Bharti 2023
CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
- તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.
આ પણ વાંચો : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, જુઓ આ વર્ષે કેટલી રજા મળશે
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
CRPF ભરતી અરજી ફી
- આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.
- જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 25/04/2023 |
આ પણ વાંચો : 8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
મહત્વપૂર્ણ કડીઓ
CRPF કોન્સ્ટેબલ ભરતી | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?
CRPF કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023
CRPF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારોએ CRPF કોન્સ્ટેબલ ભરતી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in