google news

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હોમટર્ફ પર આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં ભાજપને સારી ટક્કર આપી હતી

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે માહિતી એપ લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

કોંગ્રેસ બીજી ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામઉમેદવારનું નામ
અંકલેશ્વરવિજયસિંહ પટેલ
અબડાસામહોમ્મદ જંગ
માંડવીરાજેન્દ્રસિંહ જાડેજા
ભુજઅરજણ ભૂડીયા
દસાડાનૌશાદ સોલંકી
લીંબડીકલ્પના મકવાણા
ચોટિલાઋત્વિજ મકવાણા
ટંકારાલલિત કગથરા
વાંકાનેરમહોમ્મદ પીરજાદા
ગોંડલયતિશ દેસાઇ
જેતપુરદીપક વેકરિયા
ધોરાજીલલિત વસોયા
કાલાવડપ્રવીણ મુછડિયા
જામનગર દક્ષિણમનોજ કરિયા
જામજોધપુરચિરાગ કાલરિયા
ખંભાળિયાવિક્રમ માડમ
જૂનાગઢભીખા જોશી
વિસાવદરકરજણભાઇ વડદોરિયા
કેશોદહીરા જોટવા
માંગરોળબાબુ વાઝા
સોમનાથવિમલ ચૂડાસમા
ઉનાપૂંજા વંશ
અમરેલીપરેશ ધાનાણી
લાઠીવિરજી ઠુમ્મર
સાવરકુંડલાપ્રતાપ દૂધાત
રાજૂલાઅંબરિશ ડેર
તળાજાકનુભાઇ બારૈયા
પાલીતાણાપ્રવીણ રાઠોડ
ભાવનગર દક્ષિણકિશોરસિંહ ગોહિલ
ગઢડાજગદીશ ચાવડા
ડેડિયાપાડાજેરમાબેન વસાવા
વાગરાસુલેમાન પટેલ
ઝઘડિયાફતેસિંહ વસાવા
માંગરોળઅનિલ ચૌધરી
માંડવીઆનંદ ચૌધરી
સુરત પૂર્વઅસલમ સાયકલવાલા
સુરત ઉત્તરઅશોક પટેલ
કરંજભારતી પટેલ
લિંબાયતગોપાલ પાટીલ
ઉધનાધનસુખ રાજપૂત
મજૂરાબલવંત જૈન
ચોર્યાસીકાંતિલાલ પટેલ
વ્યારાપુના ગામિત
નિઝરસુનિલ ગામિત
વાંસદાઅનંતકુમાર પટેલ
વલસાડકમલકુમાર પટેલ

કોંગ્રેસ પ્રથમ ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામઉમેદવારનું નામ
ગાંધીનગર દક્ષિણહિમાંશુ પટેલ
ખેરાલુમુકેશ દેસાઈ
અંજારરમેશ ડાંગર
ગાંધીધામભરત સોલંકી
ડીસાસંજય રબારી
પોરબંદરઅર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજભીખુભાઈ દવે
સયાજીગંજઅમી રાવત
કડીપ્રવિણ પરમાર
હિંમતનગરકમલેશ પટેલ
ઈડરરમાભાઈ સોલંકી
ઘાટલોડિયાઅમિબેન યાજ્ઞિક
અમરાઈવાડીધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠકહિતેશ વોરા
રાજકોટ ગ્રામ્યસુરેશ ભટવાર
જસદણભોલાભાઈ ગોહિલ
લીમખેડારમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તરબિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણાનાથાભાઈ ઓડેદરા
માણાવદરઅરવિંદ લાડાણી
મહુવાકનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠકધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠકસ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠકરઘુ મચાર
ઝાલોદમિતેશ ગરાસીયા
સંખેડાધીરુભાઈ ભીલ
અકોટા બેઠકઋત્વિક જોશી
રાવપુરાસંજય પટેલ
માંજલપુરડૉ.તસ્વિનસિંહ
ઓલપાડદર્શન નાયક
કામરેજનિલેશ કુંભાણી
વરાછા રોડપ્રફુલ તોગડિયા
કતારગામકલ્પેશ વરિયા
સુરત પશ્ચિમસંજય પટવા
બારડોલીપન્નાબેન પટેલ
મહુવાહેમાંગીની ગરાસીયા
ડાંગમુકેશ પટેલ
જલાલપોરરણજીત પંચાલ
ગણદેવી બેઠકશંકરભાઈ પટેલ
પારડીજયેશ્રી પટેલ
કપરાડાવસંત પટેલ
ઉમરગામનરેશ વલ્વી

Updated at : 10 Nov 2022 11:24 PM (IST)

પ્રેસ નોટઅહીંથી જુઓ
હોમ પેજઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

અમે અપડેટ કરી રહિયા છીએ

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022
કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો