SarkariYojna
ગેસ સબસિડી તમારા ખાતા માં આવે છે કે નહિ, ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો : જાણો મળવા પાત્ર સબસીડી
ગેસ સબસિડી તમારા ખાતા માં આવે છે કે નહિ ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો : જાણો મળવા પાત્ર સબસીડી : એલપીજી સબસિડી એકાઉન્ટ નંબર ઓનલાઈન કેવી રીતે ચેક કરવો – જાણો મળવા પાત્ર સબસીડી : તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ગેસ સબસિડી તમારા ખાતા માં આવે છે કે નહિ
તમે નીચે જણાવેલ પગલાંઓ અનુસરી અને તમારી એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરી શકો છો.
એલપીજી સબસિડી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું – સ્ટેપ બાય સ્ટેપ જુઓ
- https://www.mylpg.in/ વેબસાઈટ પર જાવ.
- ત્યાર પછી જે જગ્યા આપેલ હોય તેની અંદર તમારા એલપીજી આઇડી અને એન્ટર કરો.
- જો તમને તમારું એલપીજી આઇડી નથી ખબર
- – ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની પસંદ કરવાની રહેશે.
- – ત્યાર પછીના પેજ પર તમને તમારી બધી જ કસ્ટમર ડિટેલ્સ માગવામાં આવશે. અને ત્યાર પછી તમે તે ડિટેલ્સ અનેકવિધ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો અને તમને જે તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાસ બુક આપવામાં આવેલ છે તેની અંદર તમને કસ્ટમર આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે.
- ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી પેજના અંત પર તમારું એલપીજી આઇડી બતાવવામાં આવી રહ્યું હશે. જેને તમારે લખી લેવાનું રહેશે કેમકે તે આઈડી ને કોપી-પેસ્ટ કરી શકાશે નહીં.

આ પણ વાંચો : ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023, દરેક વિષયના પેપર : ઘરે બેઠા બોર્ડ પરીક્ષાની તૈયારી કરો
Step-1
સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.

Step-2
તમારી કંપની પસંદ કરો.

આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
Step-3
આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.

આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2023 , નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
Step-4
તમારી આઈડી નાખો.

Step-5
કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.

Step-6
અન્ય વિગતો પણ તપાસી શકો છો.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
Materials : INTERNET
જોકે ઘણા બધા ગ્રાહકોને પોતાની સબસીડી છેલ્લા બે મહિનાથી મળી નથી. તેના માટે તમે ચેક પણ કરી શકો છો કે જ્યારે તમે તમારા ઓર્ડરને રીફીલ કરવા માટે આપ્યો છે ત્યારે તમારા એલપીજી સબસિડી નું સ્ટેટસ શું છે અને શું તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કે નહીં. અને આ કામ તમે ઓનલાઇન પણ કરી શકો છો તેના માટે તમે ભારત સરકારની માલિકી વાડી ઓઇલ માર્કેટિંગ કંપની જેવી એચપી, બીપીસીએલ, અને આઇઓસીએલ જેવી કંપનીની વેબસાઈટ પરથી પણ કરી શકાય છે.
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in