World Cup 2023: વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા નું થઇ ગયું એલાન, જુઓ ક્યા ક્યા ખેલાડીની ચમકી કિસ્મત અને ક્યા ક્યા ખેલાડીનું પત્તુ કપાઈ ગયું
Team India Squad for World Cup 2023:- ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે વનડે વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે. યુઝવેન્દ્ર ચહલને આ ટીમમાં તક મળી નથી, જ્યારે એશિયા … Read more