Ankleshwar

ધારાસભ્ય ચૈતર વસાવા

ડેટોક્ષ કંપની મામલો : ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાય, પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાય. જેમાં છેલ્લા અઠવાડિયામાં અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ ...