ગદર 2 એ બોક્સ ઓફિસ પર બનાવ્યો રેકોર્ડ, OMG 2 અને જેલરે પણ સ્વતંત્રતા દિવસ પર કર્યું જોરદાર કલેક્શન
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ એ 15મી ઓગસ્ટે હિન્દી સિનેમાના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ પણ ધમાકેદાર કમાણી કરી છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ એ 15મી ઓગસ્ટે હિન્દી સિનેમાના ઈતિહાસમાં એક … Read more