18થી 27 ઓક્ટો. સુધી ધો.9થી ધો. 12ની પ્રથમ કસોટી લેવાશે

ધો.12 સાયન્સમાં 50 ગુણના MCQ પૂછાશે ધોરણ-9થી 11 અને 12 સા.પ્ર.માં 20 ગુણના હેતુલક્ષી અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ પ્રથમ કસોટી તા. 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ તૈયાર કરશે અને … Read more

ધો.10ના છાત્રોને આ વખતે પ્રથમવાર ગણિત વિષયમાં પસંદગીની તક મળી

બોર્ડનું પરિણામ નીચું આવતું હોવાથી આ વર્ષે લેવાયો નિર્ણય સાયન્સમાં જવું હોય તો સ્ટાન્ડર્ડ ગણિત અને આર્ટ્સ-કોમર્સમાં જવું હોય તો બેઝિક ગણિત કારકિર્દી ઘડતર માટે ધો.10 અગત્યનું વર્ષ ગણાય છે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ વાંચન-લેખનની તૈયારીઓ પણ શરૂ કરી લીધી છે ત્યારે પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં પસંદગીની … Read more

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. જેમાં પ્રવેશ માટે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને … Read more

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન; 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન માટે આગામી 25મી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. જેને લઈ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ-1માં 25 ટકા બેઠકો માટે અનામત આવે છે. આગામી 25મી જૂનથી ઓનલાઈન … Read more

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, PMના નિર્ણયને CMએ માન્યો

ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર … Read more

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 એસ.એસ.સી.ના 9.50 લાખ નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12ની … Read more

ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા મોકૂફ

15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ … Read more

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. 12 હજારની સહાય કરશે : એક મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતાં વાયુ-પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ … Read more

DD ગીરનાર ૦૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ નું સમયપત્રક

DD ગીરનાર ૦૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ નું સમયપત્રક

DD ગીરનાર પર  દરરોજ પ્રસારિત થતા હોમ લર્નીંગ નુ એપ્રિલ માસનુ ટાઈમટેબલ આ ટાઈમટેબલ સાચવી રાખો. કયા દિવસે કયા વિષયનુ પ્રસારણ આવશે ❓ ધોરણ : 1 થી 12 માટે શિક્ષણકાર્યનું પ્રસારણ ????  ધોરણ 1 થી 2 નુ ટાઈમ ટેબલ????  ધોરણ 3 થી 5 નુ ટાઈમ ટેબલ???? ધોરણ 6 થી 8 નુ ટાઈમ ટેબલ????  ધોરણ 9 થી … Read more

Bolo Learn to Read with Google

Bolo Learn to Read with Google

Bolo Learn to Read with Google Intended for essential evaluation youngsters, Bolo improves their English and Hindi understanding abilities, by urging them to peruse resoundingly – similarly as they would normally do – and giving them moment criticism – in any event, when totally disconnected. Bolo accompanies a fun and supportive understanding coach, “Diya”, which … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો