SarkariYojna
BTP ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
BTP ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022
BTP ઉમેદવારોની યાદી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી કેટલીક યાદી જાહેર કરી દીધી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ….
આ પણ વાંચો : આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022
બેઠકનું નામ | ઉમેદવારના નામ |
ઝઘડિયા | મહેશભાઈ છોટુભાઈ વસાવા |
માંગરોળ | સુભાષભાઈ કાનજીભાઈ વસાવા |
ડેડિયાપાડા | બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા |
ખેડબ્રહ્મા | રવજીભાઇ વેલજીભાઇ પાંડોર |
જેતપુરપાવી | નરેન્દ્રભાઇ ગુરુજીભાઈ રાઠવા |
અંકલેશ્વર | નીતીનકુમાર રતિલાલ વસાવા |
નાંદોદ | મહેશ શરદ વસાવા |
ભિલોડા | ડો.માર્ક કટારા |
ઝાલોદ | મનસુખ કટારા |
દાહોદ | દેવેન્દ્ર મેડા |
સંખેડા | ફુરકન રાઠવા |
કરજણ | ઘનશ્યામ વસાવા |
જંબુસર | મણીલાલ પંડ્યા |
વ્યારા | સુનિલ ગામીત |
નિઝર | સમીર નાઈક |
ડાંગ | નિલેશ ઝાંબરે |
ધરમપુર | સુરેશ પટેલ |
ઓલપાડ | વિજય વસાવા |

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ પણ વાંચો : ભાજપ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in