SarkariYojna
10 પાસ માટે BSF ભરતી 2023, 1410 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ
10 પાસ BSF ભરતી 2023: તાજેતર માં BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ ની મોટી નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે BSF ની આ ભરતી માટે વયમર્યાદા , શૈક્ષણીક લાયકાત, અરજી કઈ રીતે કરવી ?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે , પગાર ધોરણ , વગેરે માહિતી લેખમાં મળશે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા માટે વિનંતી છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.આ આર્ટિકલ તમે MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહિયા છે.
10 પાસ માટે BSF ભરતી 2023
સંસ્થાનું નામ | બોર્ડર સિક્યુરીટી ફોર્સ -BSF |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) |
કુલ જગ્યાઓ | 1410 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી |
ઓફિશિયલ વેબસાઈટ | https://rectt.bsf.gov.in/ |
આ પણ વાંચો : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) | 1410 |
BSF ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે BSF Tradesman માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ધોરણ ૧૦ ને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો
ઉંમર મર્યાદા
આ ભરતી માટે ઓછા માં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ હોવી જોઈએ
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2023
BSF ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ rectt.bsf.gov.in પર જાય.
- સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હૉમપેજ પર ઉપલબ્ધ કૉન્સ્ટેબલ ટ્રેડ્સમેન પૉસ્ટ લિન્ક પર ક્લિક કરે.
- સ્ટેપ 3: હવે એક નવુ પેજ ખુલશે, જ્યાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
- સ્ટેપ 4: આ પછી ઉમેદવાર અરજી પત્રક ભરે.
- સ્ટેપ 5: હવે ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે.
- સ્ટેપ 6: ફી ચૂકવણી બાદ સબમિટ પર ક્લિક કરો.
- સ્ટેપ 7: હવે ઉમેદવાર કન્ફોર્મેશન પેજ ડાઉનલૉડ કરી લે.
- સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર આગળની જરૂરિયાત માટે ફૉર્મની એક હાર્ડ કૉપી પોતાની પાસે રાખી લે.
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
મહત્વપૂર્ણ લિંક:
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in