SarkariYojna
બોટાદ રોજગાર ભરતી મેળો 2022,જુઓ ભરતી મેળા સ્થળ @anubandham.gujarat.gov.in
બોટાદ રોજગાર ભરતી મેળો 2022, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, બોટાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર દ્વારા આયોજીત બોટાદ રોજગાર ભરતી મેળો 2022, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે
બોટાદ રોજગાર ભરતી મેળો 2022
સંસ્થાનું નામ | જીલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર/બ્રાન્ચ મેનેજર, LIC એડવાઈઝર |
ભરતી મેળો તારીખ | 02/09/2022 |
સમયઃ | સવારે ૧૦: કલાકે |
સ્થાન | બોટાદ |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો: ગુજરાત ઈ નિર્માણ કાર્ડ રજીસ્ટ્રેશન પોર્ટલ 2022 , ઓનલાઈન અરજી
બોટાદ રોજગાર ભરતી મેળો શું છે?
ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભરતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો
રોજગાર ભરતી મેળો 2022
જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત |
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર | 100 | ધોરણ 12 / સ્નાતક |
એલ.આઈસી. એડવાઈઝર | 23 | ધોરણ 10 / ધોરણ 12 / સ્નાતક |
જગ્યાનું નામ | વય મર્યાદા | પગાર ધોરણ |
આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર / બ્રાંચ મેનેજર | 18 થી 35 વર્ષ | અંદાજીત રૂ. 13,000/- |
એલ.આઈસી. એડવાઈઝર | 18 થી 40 વર્ષ | નિયમોનુસાર |
બોટાદ મહા રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજ, ગઢડા ખાતે
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
આ પણ વાંચો – અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
બોટાદ રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?
બોટાદ રોજગાર ભરતી મેળો 02/09/2022 તારીખે યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in