google news

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બૈઠા

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બૈઠા : રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.જન્મ અને મરણ અધિનિયમ,1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આ પોસ્ટમાં જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની માહિતી મેળવીશું.

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બૈઠા

ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા માટે જે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમાં જે લોકોએ આ પ્રમાણપત્ર મેળવવું હોય તેમને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે.રજીસ્ટ્રેશન માં માંગેલી તમામ વિગતો ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઈમેલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ઓપન કરીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિ સાચી ઓળખ મેળવવા માટે પ્રમાણભૂત સર્ટિફિકેટ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરેબેઠા અને ધક્કા ખાધા વગર મળે એ માટે ઇ ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી,આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન મેળવીને તેની પ્રિન્ટ કઢાવી શકશે.

ઓનલાઈન જન્મનો દાખલો ડાઉનલોડ કઈ રીતે કરવો?

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારી પાસે અરજી નંબર અથવા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.અરજી નંબર જન્મની નોંધણી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર પર સેન્ડ કરવામાં આવશે અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે આ જ નંબર ઉપયોગી થશે એટલે તેને સાચવીને રાખવો.

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિની ઓળખ અને ઉંમર સાબિત કરવા માટે ખુબજ ઉપયોગી દસ્તાવેજ છે.જન્મનું પ્રમાણપત્ર સામાન્ય રીતે વ્યક્તિના જન્મ વખતે સરકાર દ્વારા આપવામાં આવે છે.સરકાર જન્મના દાખલા દ્વારા જન્મ તારીખ, જન્મનું સ્થળ અને માતા પિતાનું નામ વગેરે માહિતી સરકારી રેકર્ડમાં નોંધે છે.કોઈપણ બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે,નોંધણી કરાવ્યા બાદ આપવામાં આવેલ અરજી નંબરથી સરળતાથી ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
  • નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
  • છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.

મહત્વપૂર્ણ લિંક્સ

જન્મનો દાખલો ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
મરણનો દાખલો ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે?

જન્મનો દાખલો નોંધણી કરાવ્યા બાદ આપેલ અરજી નંબર અથવા મોબાઈલ નંબરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ કઈ છે?

eolakh.gujarat.gov.in પર જઈને જન્મ મરણના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે.

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બૈઠા
જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બૈઠા

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો