SarkariYojna
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 જાહેર @gsssb.gujarat.gov.in
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના વિભાગો માટેની ભરતી માટે બીજ્જા તબક્કાના અંતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 જાહેર
જાહેરાત ક્રમાંક | ૧૫૦/૨૦૧૮૧૯ |
પોસ્ટનું નામ | બિનસચિવાલય ક્લાર્ક, ઓફીસ આસિસ્ટંટ |
કુલ જગ્યા | ૩૯૦૦+ |
લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ | 24 એપ્રિલ 2022 |
કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ તારીખ | 19/07/2022 થી 23/07/2022 25/07/2022 થી 30/07/2022 |
પોસ્ટ પ્રકાર | ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gsssb) |
સત્તાવાર વેબ સાઈટ | gsssb.gujarat.gov.in |
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જા.ક્ર. ૧૫૦/૨૦૧૮૧૯ અન્વયે ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે “બિન સચિવાલય કારકુન” અને સચિવાલયના વિભાગો તેમજ ગુજરાત જાહેર સેવા આયોજ માટે “ઓફીસ આસીસ્ટન્ટ” વર્ગ 3 સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૪/૦૪/૨૦૨૨ના રોજ તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૧૯/૦૭/૨૦૨૨ થી ૨૩/૦૭/૨૦૨૨ અને તા. ૨૫/૦૭/૨૦૨૨થી તા. ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી. આમ બંને તબક્કાની કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા આવી છે.
ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની સૂચનાઓ માટે મંડળની વેબસાઈટ જોતા રહેવા સબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઓફીસ આસીસ્ટન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૫૦/૨૦૧૮૧૯ બિન સચિવાલય ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ૨૦૨૨ જાહેર કર્યું છે આ લિસ્ટમાં કુલ ૫૮૫૫ ઉમેદવારોનો સમાવેશ થાય છે. Bin Sachivalay DV list 2022 કોલ લેટરની તારીખ ટૂંક જ સમયમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે જેથી ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ જોતા રહેવું.
આ પણ વાંચો – કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 કઈ રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in પર જાઓ.
- ત્યાંર બાદ “પરિણામ જાણો” ઓપ્શન પર જાઓ.
- પરિણામોનું લિસ્ટ આવશે.
- જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮૧૯ બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પસંદ કરો
- GSSSB બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 pdf ખુલશે.
- તમારું નામ સર્ચ કરો.
- ભવિષ્યમાં ઉપયોગ માટે બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ pdf ડાઉનલોડ કરી લ્યો.
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
બિનસચિવાલય ક્લાર્કની લેખિત પરીક્ષા ક્યારે યોજાઈ હતી?
24 એપ્રિલ 2022ના રોજ યોજાઈ હતી.
બિનસચિવાલય ક્લાર્કની કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ કઈ તારીખ યોજાઈ હતી?
19/07/2022 થી 23/07/2022 અને 25/07/2022 થી 30/07/2022 એમ બે ભાગમાં યોજવામાં આવી હતી.
બિનસચિવાલય ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
કુલ 5855 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in