google news

ભરૂચ નગરપાલિકા ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ભરૂચ નગરપાલિકા ભરતી 2023 : ભરૂચ નગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાની વિગતે મ્યુનિસિપલ એન્જિનિયરની આસીસ્ટન્ટ એન્જિનિયર નિમણૂંક કરવાની થાય છે. લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રૂબરૂ ટપાલ શાખામાં આર.પી.એડી સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ સુધીમાં મુખ્ય અધિકારીશ્રી ભરૂચ નગરપાલિકા, ભરૂચને અરજી કરવા જણાવવામાં આવે છે. મુદ્દત બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામભરૂચ નગરપાલિકા
પોસ્ટ નામમ્યુનિસિપલ એન્જિનિયર અને આસીસ્ટન્ટ એન્જિનિયર
કુલ જગ્યા03
સ્થળભરૂચ
અરજી છેલ્લી તારીખ04/03/2023
અરજી પ્રકારઆર.પી.એડી / સ્પીડ પોસ્ટ

આ પણ વાંચો : શું તમે નોકરીની શોધમાં છો ? મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી

પોસ્ટનું નામ & લાયકાત

શાખા / જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
મ્યુનિસિપલ એન્જિનિયર અને 01બી.ઇ. (સિવિલ) બે વર્ષનો સરકારી કામનો અનુભવ
આસીસ્ટન્ટ એન્જિનિયર02બી.ઇ. (સિવિલ) બે વર્ષ કામનો અનુભવ

કેવી રીતે અરજી કરવી?

  • લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રૂબરૂ ટપાલ શાખામાં આર.પી.એડી સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન૧૦ સુધીમાં મુખ્ય અધિકારીશ્રી ભરૂચ નગરપાલિકા, ભરૂચને અરજી કરવા જણાવવામાં આવે છે. મુદ્દત બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે.

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • મુખ્ય અધિકારીશ્રી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 23/02/2023 )

મહત્વપૂર્ણ લિંક :

ભરૂચ નગરપાલિકા જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરૂચ નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ભરૂચ નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 04 માર્ચ 2023 છે.

ભરૂચ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2023
ભરૂચ નગરપાલિકા ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો