--ADVERTISEMENT--

ભરતકામ કીટ યોજના 2024: ભરતકામ માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, ફટાફટ અરજી કરી દો

ભરતકામ કીટ યોજના 2024
--ADVERTISEMENT--

ભરતકામ કીટ યોજના 2024: કુટિર અને ગ્રામોધોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ભરતકામ કીટ સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.આ Bharatkam Yojana 2024 લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

--ADVERTISEMENT--

ભરતકામ કીટ યોજના 2024

યોજનાનું નામભરતકામ કીટ યોજના 2024
વિભાગનું નામ કુટિર અને ગ્રામોધોગ કચેરી ગાંધીનગર
અરજી ફોર્મ શરુ03 જુલાઈ 2024
આવક મર્યાદારૂ.૬,૦૦,૦૦૦/- સુધી
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in/
ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને ભરતકામ કીટ સહાય આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https:/e-kutir.gujarat.gov.in પર તા.૦૩/૦૭/૨૦૨૪થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને ભરતકામ કીટ સહાય આપવાની યોજના દ્વારા ઈ કુટીર પોર્ટલ પર નોટિફિકેશન બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 03/07/2024 થી શરૂ થશે જેઓ Bharatkam Yojana 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરવા માટે,જરૂરી ડોકયુમેન્ટ, ઓનલાઈન અરજી ફોર્મ અને અન્ય વિગતો નીચે દર્શાવેલ લિંક માં આપેલ છે.

ભરતકામ કીટ યોજના 2024 ની ડોક્યુમેન્ટ લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • વાર્ષિક આવકનું સર્ટિફિકેટ
  • બ્યુટી પાર્લર તાલીમ લીધી હોવાનો પુરાવો
  • સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ

Bharatkam Kit Yojana 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Bharatkam Kit Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

--ADVERTISEMENT--
  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https:/e-kutir.gujarat.gov.in
  • નવા યુઝર વિકલ્પ પર ક્લિક કરો.
  • માનવ કલ્યાણ યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે
  • અસલ ડોકયુમેન્ટનો ફોટો ૧ જ ઓનલાઇન અપલોડ કરવો.
  • ગયા વર્ષે જે અરજીઓ મંજુર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ના હોઈ તેમને અરજી કરવાની રહેશે નહીં.

Bharatkam Kit Yojana 2024 મહત્વની તારીખો

BBharatkam Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂ તારીખજુલાઈ 03, 2024

મહત્વપૂર્ણ લિંક :

ભરતકામ કીટ યોજના 2024 જાહેરાતઅહીં ક્લિક કરો
ભરતકામ કીટ યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરતકામ કીટ યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

ભરતકામ કીટ યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https:/e-kutir.gujarat.gov.in છે.

ભરતકામ કીટ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ કઈ છે ?

ભરતકામ કીટ યોજના 2024 માં અરજી કરવાની શરૂ તારીખ 03 જુલાઈ 2024 છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Join WhatsApp

Join Now

Leave a Comment