Connect with us

SarkariYojna

દર મહિને થશે 5 લાખની કમાણી, શરૂ કરો આ બિઝનેસ: સરકારે ટ્વીટ કરી આપી જાણકારી

Published

on

Best Business Idea: જો તમે પણ વધુ કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવીશું, જેનાથી તમે મોટી કમાણી કરી શકો છો. આજે અમે તમને એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે ભારત સરકારનું એક યુનિટ છે. આ બિઝનેસ શરૂ કરીને તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેના વિશે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.

CSC એ કર્યુ ટ્વીટ

આજે અમે તમને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરના એક બિઝનેસ વિશે માહિતી આપી છે, જે અમે તમને જણાવીશું. તે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગ હેઠળ કામ કરે છે.

કેટલું રોકાણ કરવાનું રહેશે ?

CSC એ કહ્યું છે કે તમે મિની થિયેટર / સિનેમા હોલ દ્વારા મોટી કમાણી કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક ફ્રી ફોર્મ ભરવાનું રહેશે. CSC ના ટ્વીટથી મળેલી માહિતી મુજબ તમારે આ બિઝનેસના સેટઅપ માટે 7.5 લાખ રૂપિયાથી ઓછું રોકાણ કરવું પડશે.

કેટલી જગ્યાની જરૂર પડશે ?

સિનેમા શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 1000 થી 2000 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે તમારી પોતાની જગ્યા છે તો તમે વધુ પૈસા બચાવી શકશો. જો નહીં, તો તમે ભાડા પર પણ જગ્યા લઈ શકો છો. આ સિવાય આ જગ્યા પર ઈમારતની છતની ઊંચાઈ લગભગ 15 ફૂટ હોવી જોઈએ.

દર મહિને થશે 5 લાખની કમાણી

આ સિવાય તમે તમારા સિનેમાની આસપાસ ફૂડ કોર્ટ, મનોરંજન માટેનું સ્થળ અને અનેક પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ બનાવી શકો છો. તેનાથી તમારી આવકમાં પણ વધારો થશે. તમે આ બિઝનેસ દ્વારા દર મહિને 5 લાખ સુધીની કમાણી કરી શકો છો.

લોન માટે કરી શકો છો અરજી

જો તમને આ બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર હોય તો તમે પીએમ મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો. આ સિવાય તમે કોઈપણ બેંકમાંથી લોન માટે પણ અરજી કરી શકો છો.

bussiness idea
bussiness idea

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending