SarkariYojna
LIC WhatsApp Service: ઘરે બેસીને લઇ શકો છો LICની 8 સર્વિસનો બેનિફિટ, બસ કરી લો માત્ર રજિસ્ટ્રેશન
LIC WhatsApp Service: શું તમે વારંવાર LIC પ્રીમિયમ ભરવાનું ભૂલી જાઓ છો અને બાદમાં લેટ ફી સાથે પ્રીમિયમ ચૂકવો છો. હવે આવું નહીં થાય. તમે LIC Whatsapp સેવાનો પણ બેનિફિટ લઈ શકો છો. જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. LIC તેના કસ્ટમરને Whatsapp પર 8 સર્વિસ પૂરી પાડી રહી છે. મતલબ, હવે તમને તમારા ફોન પર Whatsapp પર તમારી પોલિસી અથવા LIC સંબંધિત તમામ માહિતી મળશે. તમારે કોઈપણ માહિતી માટે LIC ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે તેમનું તમામ કામ Whatsapp દ્વારા થશે. આ સેવા દ્વારા કસ્ટમર એલઆઈસીની કેટલીક સર્વિસનો બેનિફિટ લઈ શકશે.
આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે
LICની આ તમામ સુવિધાઓ કસ્ટમરને Whatsapp પર મળશે.
- પ્રીમિયમ પેમેન્ટ
- બોનસ ઇન્ફોર્મેશન
- પોલીસી સ્ટેટસ
- લોન એલિજીબ્લીટી કોટશન
- લોન રિપેમેન્ટ કોટશન
- લોન ઇન્ટરેસ્ટ પેમેન્ટ
- પ્રિમીયમ પેડ સર્ટિફિકેટ
- યુલિપ – સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ
આ પણ વાંચો : Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
આ રીતે એક્ટિવ કરો LIC WhatsApp Service
એલઆઈસી પોલિસીધારકો કે જેમણે તેમની પોલિસી ઓનલાઈન રજીસ્ટર કરાવી નથી તેઓએ Whatsapp સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમની પોલિસી રજીસ્ટર કરવી પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર LIC તરફથી Whatsapp પર મેસેજ આવશે. કસ્ટમર મોબાઈલ નંબર 8976862090 પર હેલો ટેક્સ્ટ કરીને પણ આ સેવાનો બેનિફિટ લઈ શકે છે. તમારે પહેલા આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરવો પડશે. આ LICનો સત્તાવાર નંબર છે. તે પછી, તમે ઉપર જણાવેલ સેવાનો બેનિફિટ લઈ શકો છો.
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in