SarkariYojna
વિદ્યાસહાયક ભરતી 2023 , વલસાડ આશ્રમશાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
વિદ્યાસહાયક ભરતી 2023 , વલસાડ આશ્રમશાળા ભરતી 2023 : શ્રી ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત આશ્રમશાળા લવકર, તા. કપરાડા, જિ. વલસાડ તથા આશ્રમશાળા ગુંદિયા, તા. ધરમપુર, જિ. વલસાડ માટે વિદ્યાસહાયક માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી અલગ અલગ લાયકાત મુજબ પુરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ સેમેસ્ટરની પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજી.એડી. દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૪ સુધીમાં મંગાવવામાં આવે છે., વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે
આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2023
સંસ્થાનું નામ | શ્રી ગ્રામસેવા સભા ધરમપુર સંચાલિત આશ્રમશાળા જિ. વલસાડ |
આશ્રમશાળાનું નામ | આશ્રમશાળા લવકર તા. કપરાડા, જિ. વલસાડ આશ્રમશાળા ગુંદિયા તા. ધરમપુર, જિ. વલસાડ શ્રી વૃંદાવન આશ્રમશાળા , ખુંટલી તા. કપરાડા, જિ. વલસાડ |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યા | 05 |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 14દિવસની અંદર. (જાહેરાત તારીખ 21/02/2023 ) |
અરજી મોડ | રજીસ્ટર એ.ડી.થી |
આ પણ વાંચો : નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
પોસ્ટનું નામ
- વિદ્યાસહાયક
શૈક્ષણિક લાયકાત
- લાયકાત : એચ.એસ.સી./ પી.ટી.સી. / બી.એ., પી.ટી.સી.| બી.એડ.
- ઘોરણ : ૧ થી ૫
- રીમાકર્સ TET-1 પાસ / TET-2 પાસ
- જાતિ : બિન અનામત / સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ
- વિદ્યાસહાયકમાં TET- 1 & TET-2 પાસ ફ઼રજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામ મુદ્દત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
વલસાડ આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
- અધુરી વિગતવાળી તધા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
- આશ્રમશાળાઓ રેશિડેન્સિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
- અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સમક્ષ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
- શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ /૧૧૫૫ /૨૨ /ગ /તા.૧૯ /૨ /૨૦૧૯ મુજબ વિદ્યાસહાયકને ૧૯૯૫૦ /- (અંકે રૂપિયા ઓગણીસ હારે નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
- સરકાશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે
- આશ્રમશાળા પ૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.
- માન. કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગર પરિપત્ર નંબર આવિ /આશા /કાને ૨૨૩૩૦ /૨૦૧૯ /૨૨૦ થી ૨૦૧૦ તા.૩૦ /૧૧/૨૦૦૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે
- કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
- ઉમેદવારે રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળાને અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી કે રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં.
- ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) વલસાડ જિલ્લા આદિજાતી સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડ, નનકવાડા, વલસાડ – ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ. (આશ્રમરાળા) ને અરજી મોકલો અને મંડળને નહિં મોકલો તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
- ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
- સરકારી અનુદાનિત બોર્ડ /કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સમક્ષ અધિકારીનું વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
- પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
અરજી મોકલવાનું સરનામું :
- શ્રી ગ્રામસેવા સભા ધરમપુર, એન.આર. રાઉત સાર્વજનિક હાઈસ્કૂલ, નાનાપોંઢા મુ.પો.નાનાપોંઢા, તા. કપરાડા, જિ. વલસાડ – ૩૯૬૧૨૬
- શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ, વારોલી તલાટ મુ.પો. વારોલી તલાટ, તા. કપરાડા, જિ. વલસાડ – ૩૯૬૧૨૬
આશ્રમશાળા લવકર ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 14 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 21/02/2023 )
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
આશ્રમશાળા ગુંદિયા ભરતી 2023 મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાત | અહીં ક્લિક કરો |
શ્રી વૃંદાવન આશ્રમશાળા જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વિદ્યાસહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા વલસાડ ભરતી ની અરજી કરવાની જાહેરાતની તારીખથી 14દિવસની અંદર. (જાહેરાત તારીખ 21/02/2023 ) છે.
વલસાડ આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in