AnyRoR Gujarat Portal : હવે ગુજરાતમાં તમારા જમીનના રેકોર્ડની વિગતો મેળવવાની સૌથી ઝડપી અને સરળ રીત માટે રાજ્ય સરકારે વિવિધ સુવિધા ઉપ્લ્ભ કરાવી છે જેમાં AnyROR પોર્ટલ મુકવામાં આવ્યુ છે.
AnyRoR Gujarat Portal
તમે ગુજરાત AnyROR ના ગ્રામીણ અને શહેરી તમામ વિસ્તારોના રેકોર્ડ્સ જોઈ શકો છો અને રેકોર્ડ સાચવી પણ શકો છો. આ માટે સરકારે ગુજરાત પોર્ટલ ‘AnyROR’ લઈને આવ્યું છે, જેના દ્વારા તમે જમીન માલિકના નામ, 7/12 utara સહિત જમીનના રેકોર્ડને લગતી કોઈપણ માહિતી તમે ઘરે બૈઠાજોઈ શકો છો.
ગુજરાત 7/12 AnyRoR પોર્ટલ ના ફાયદા?
આ AnyRoR પોર્ટલ દ્વારા હવે દરેક ખેડૂત મિત્રો તમારી જમીનના તમામ રેકોર્ડની વિગતો સૌથી ઝડપી મેળવી શકો છો.જેમાં જમીનના રેકોર્ડ જોઈ શકો છો તેમજ ડાઉનલોડ પણ કરી શકો છો જમીનના રેકોર્ડને તમે મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં સાચવી શકો છે.
જમીનના રેકોર્ડ કેવી રીતે જોવાના?
તમે વિકલ્પો જોવા મળશે જેમાં – ગ્રામ્ય જમીનનો રેકર્ડ, શહેરી જમીન રેકર્ડ, હવે તમારે જમીનના 7/12 દસ્તાવેજ જોવા માટે નીચેની વિગતો જાણવી જોઈએ
- હવે તમારે 7/12 ને સિલેક્ટ કરવાનું રહેશે
- તમારે તમારો જિલ્લો, તાલુકો અને ગામ ન સિલેક્ટ કરવાનું રહેશે
- ત્યાર બાદ સરવે/ બ્લોક નંબર પસંદ કરી કરવાનું રહેશે
- નીચે આપેલ કોડ નાખી ને પર ક્લિક કરી ને તમે તમારું નામ જોઈ શકો છે.

અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહી.આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.
જમીનના રેકોર્ડનો ઉપયોગ શું હોઈ છે ?
તમે કોઈ પણ જમીન ખરીદતા હોવ તમે ખેડૂત હોવા જરૂરી છે તો જ તમે કોઈ પણ જમીન ખરીદી શકો છે જેમાં તમારે સૌ પ્રથમ જમીન રેકોર્ડ ની જરૂર પડે છે, તમે એ જમીન ના 7/12 ના ઉતારા થી જમીન ની વિગતો મેળવી શકો છે જેમાં એ જમીન પર લોન છે કે નહી એ બધું આ જમીન રેકોર્ડની માહિતી માં આવી જાય છે