google news

આમોદ નગરપાલિકા ભરતી 2022, ઈન્ટરવ્યુ તારીખ 06 જાન્યુઆરી 2023

આમોદ નગરપાલિકા ભરતી 2022 : આમોદ નગરપાલિકામાં સને 2022-23ના વર્ષમાં સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા), કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), બેંક ઓફીસ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

આમોદ નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામઆમોદ નગરપાલિકા
પોસ્ટનું નામઆમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા06
ઈન્ટરવ્યુ તારીખ06/01/2023
અરજી કરવાની પ્રક્રિયાવોકિંગ ઈન્ટરવ્યુ

પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :

ટ્રેડ નામલાયકાતબેઠક
સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા)ડીપ્લોમા01
કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)આઈ.ટી.આઈ03
બેંક ઓફીસ એપ્રેન્ટીસગ્રેજ્યુએટ02

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.
  • સ્ટાઇપેંડ
  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

નોંધ : શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે આમોદ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઈન્ટરવ્યુમાં તા. 06-01-2023 સમય સવારે 11:00 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)

મહત્વપૂર્ણ તારીખ :

ઈન્ટરવ્યુ તારીખ :06/01/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
આમોદ નગરપાલિકા ભરતી 2022
આમોદ નગરપાલિકા ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો