અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ તેમજ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર દ્વારા આયોજીત અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 , આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાત રોજગાર ભરતી મેળાનું ટાઈમ ટેબલ જેના દ્વારા તમને ખબર પહોંચી શકે કે તમારી આજુબાજુના શહેરમાં કઈ જગ્યાએ ભરતી મેળાનું આયોજન થવાનું છે? ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનું નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ પ્રકાર | જોબ |
સંસ્થા | નિયામક, રોજગાર અને તાલીમ |
ભરતી મેળો તારીખ | 30/08/2022 |
સમયઃ | સવારે ૧૦: કલાકે |
સ્થાન | અમદાવાદ |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો : ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો : એશિયા કપ 2022
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો શું છે?
ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભરતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ (ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન, આઈ.ટી) ડીપ્લોમાં ઓલ ટેકનીકલ ટ્રેડ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
આ પણ વાંચો : ITBP કોન્સ્ટેબલ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
આ પણ વાંચો – અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે ?
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 30/08/2022 તારીખે યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.