google news

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022,@anubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રોજગાર ભરતી મેળો તારીખ 13-09-2022ના રોજ આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે. આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની વિવિધ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે. , આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ, ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સંસ્થામદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા
ભરતી મેળો તારીખ 13/09/2022
સ્થાનઅમદાવાદ
સત્તાવાર વેબ સાઇટanubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, ડીપ્લોમાં ઓલ ટેકનીકલ ટ્રેડ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • ભરતી મેળાનું સ્થળ:- આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો