SarkariYojna
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, 171 જગ્યાઓ માટે અરજી કરો @ahmedabadcity.gov.in
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યાઓની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી 28/03/2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC |
કુલ ખાલી જગ્યા | 171 |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝર |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 28/03/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો
પોસ્ટનું નામ
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર: 75 જગ્યાઓ
- સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ): 66 જગ્યાઓ
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ): 30 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : B.E. (સિવિલ) અથવા DCE
- સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : DCE (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા) / B.E. (સિવિલ) અથવા ઉચ્ચ લાયકાત કરતાં વધુ
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : 10મું પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12મું + BSC એગ્રીકલ્ચર અથવા 12મું પાસ + BSC હોર્ટિકલ્ચર
- નોંધ: સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ
ઉંમર મર્યાદા
- STS: 30 વર્ષથી વધુ નહીં.
- SSI: 45 વર્ષથી વધુ નહીં.
- SGS: 18 થી 40 વર્ષ.
અરજી ફી
- રૂ. 112/- (જનરલ કેટેગરી )
આ પણ વાંચો : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023, જુઓ આ વર્ષે કેટલી રજા મળશે
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 માં અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- AMC ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 28/03/2023 |
આ પણ વાંચો : 8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
મહત્વપૂર્ણ કડીઓ
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર | જાહેરાત | અરજી કરો |
સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) | જાહેરાત | અરજી કરો |
સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) | જાહેરાત | અરજી કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીની છેલ્લી તારીખ 28 માર્ચ 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in