google news

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 @ahmedabadcity.gov.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 : શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 03/09/2022 પહેલાં મોકલવી, UCD AMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022

સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કુલ ખાલી જગ્યા100
પોસ્ટનું નામમાઇક્રો ફાઇનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ
એપ્લિકેશન મોડઓનલાઈન/ઓફલાઈન
છેલ્લી તારીખ03/09/2022
સત્તાવાર વેબસાઇટahmedabadcity.gov.in
ગૂગલ ન્યૂઝ પર અમને ફોલો કરવાઅહી ક્લિક કરો

પોસ્ટનું નામ

  • માઇક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ: 50 પોસ્ટ્સ
  • લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસઃ 50 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ સ્નાતક.

ઉંમર મર્યાદા

  • ઉલ્લેખ નથી.

પગાર

  • રૂ.9,000/- પ્રતિ માસ

અરજી ફી

  • કોઈ અરજી ફી નથી.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨ માં અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારોએ apprenticeshipindia.org પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલો.
  • સરનામું:
    • શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ),અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,યુસીડી ભવન, પરીક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા,અમદાવાદ – 380022,
    • ફોન – 070-25331201

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ03/09/2022

મહત્વપૂર્ણ કડીઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 છેલ્લી તારીખ શું છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એપ્રેન્ટીસ ભરતીની  છેલ્લી તારીખ 03 સપ્ટેમ્બર 2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારોએ apprenticeshipindia.org પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો