--ADVERTISEMENT--

25,26,27 ડીસેમ્બરે આટલા વિસ્તારમાં માવઠું, અંબાલાલ પટેલે કરી માવઠાની મોટી આગાહી

અંબાલાલ પટેલે કરી માવઠાની મોટી આગાહી
--ADVERTISEMENT--

અંબાલાલ પટેલે કરી માવઠાની મોટી આગાહી : ગુજરાતમાં થોડા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. આ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

--ADVERTISEMENT--

અંબાલાલ પટેલે કરી માવઠાની મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, 25થી 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની રહેશે. જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે પલટો આવશે.

26 ડીસેમ્બરે આટલા વિસ્તારમાં માવઠું 

અંબાલાલ પટેલની આગાહી મુજબ ૨૬ તારીખે થી હળવા ઝાપટાં પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જિલ્લામાં થરાદ વાવ રાધનપુર અંબાજી ધાનેરા પ્રાંતિજ તલોદ વડાલી ઇડર ઇકબાલગઢ કચ્છમાં રાપર ભુજ ભચાઉમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ ગોધરા અને અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના છે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

--ADVERTISEMENT--

27 ડીસેમ્બરે આટલા વિસ્તારમાં માવઠું 

૨૭ ડીસેમ્બર દરમિયાન વિસ્તારમાં વધારો થશે અને ઉત્તર પૂર્વના અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર જિલ્લામાં વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ જિલ્લામાં પણ ગાજવીજ સાથે માવઠું પડી શકે છે સાથે

Join WhatsApp

Join Now

Leave a Comment