Power Grid Bharti 2024 : પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી PGCIL પોર્ટલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
Power Grid Bharti 2024
સંસ્થાનું નામ | પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 1031 |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 08/09/2024 |
અધિકૃત વેબસાઇટ | https://www.powergrid.in/ |