SarkariYojna
પોસ્ટ તમારા માટે લઈ આવ્યુ છે ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો
પોસ્ટ તમારા માટે લઈ આવ્યુ છે ફકત ૩૯૯/- માં ૧૦ લાખનો અકસ્માત વિમો મેળવો , આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના
યોજનાનું નામ | પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના |
---|---|
દ્વારા શરુ | પોસ્ટ ઓફિસ |
લાભાર્થી | લાભ : ભારતના દરેક નાગરિક |
ઉંમર | ૧૮ થી ૬૫ વર્ષ |
પ્રિમીયમ | પ્રિમીયમ રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ |
આ પણ વાંચો – ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
અકસ્માત વીમાનો લાભ
- આકસ્મિક મૃત્યુ ૧૦ લાખ
- કાયમી સંપૂર્ણ વિકલાંગતા ૧૦ લાખ
- કાયમી આંશિક વિકલાંગતા ૧૯ લાખ
- આકસ્મિક અંગવિચ્છેદ અને લકવો ૧૦ લાખ
- આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી ૬૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
- ઓપીડી ખર્ચ ગ્ન. ૩૦૦૦૦ સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો, બે માંથી જે ઓછું હોય તે
- બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ – ૧ લાખ (વધુ માં વધુ બે બાળકો)
- હોસ્પિટલ માં દૈનિક રોકડા – દૈનિક ૧૦૦૦ (૧૦ દિવસ)
- પારીવારીક પરિવહન લાભ – ૨૫૦૦૦
આ પણ વાંચો : Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
અકસ્માત વીમા પાત્રતાના માપદંડ
- ઉંમર : ૧૮ થી ૬૫ વર્ષ
- પ્રિમીયમ રૂ. ૩૯૯/- પ્રતિ વર્ષ
- દરેક અકસ્માત જેવા કે રોડ અકસ્માત, ઈલેકટ્રીક શોક, સર્પદંશ વગેરે
વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો.
.
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in