Connect with us

SarkariYojna

પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર, 3 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે

Published

on

પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર : એપ્રિલ મહિનો એટલે વાર્ષિક પરીક્ષાનો મહિનો.ગુજરાતમાં ધો.3 થી 8ના વિદ્યાર્થીઓની 3 એપ્રિલથી વાર્ષિક પરીક્ષા યોજાશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ 2023 જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ ક્યારથી પરીક્ષાઓ શરુ થશે, ક્યારે વિદ્યાર્થીઓને પરિણામ આપવામા આવશે અને ક્યારથી વેકેશન પડશે.

પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર

પોસ્ટનું નામપ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર
વિભાગનું નામગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT)
વિદ્યાર્થીઓ ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ
પરીક્ષાનુ ટાઇમ ટેબલ વર્ષ   2023

ધોરણ 3 થી 8 વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ

ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે.

ક્રમતારીખવારધોરણવિષયસમયગુણ
13-4-2023સોમવાર3 થી 5ગણિત8 થી 1040
25-4-2023બુધવાર3 થી 5ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1040
36-4-2023ગુરુવાર3 થી 5પર્યાવરણ8 થી 1040
48-4-2023શનીવાર3 થી 5
4 થી 5
હિંદી (પ્રથમ ભાષા)
હિંદી (દ્વિતીય ભાષા)
8 થી 1040
510-4-2023સોમવાર3 થી 5
4 થી 5
અંગ્રેજી (પ્રથમ ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
8 થી 1040
611-4-2023મંગળવાર3 થી 5મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા)8 થી 1040
712-4-2023બુધવાર6 થી 8ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
813-4-2023ગુરુવાર6 થી 8વિજ્ઞાન8 થી 1180
915-4-2023શનીવાર6 થી 8સામાજીક વિજ્ઞાન8 થી 1180
1017-4-2023સોમવાર6 થી 8ગણિત8 થી 1180
1118-4-2023મંગળવાર6 થી 8હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
1219-4-2023બુધવાર6 થી 8અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા)8 થી 1180
1320-4-2023ગુરુવાર6 થી 8સંસ્કૃત8 થી 1180
1421-4-2023શુક્રવાર6 થી 8મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા)8 થી 1180

પ્રશ્નપત્રો જિલ્લા કક્ષાએ તૈયાર થશે

ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની આ વાર્ષિક પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની પરીક્ષા માટે સમાન સમયપત્રકના આધારે નિયમ પરિરૂપ મુજબ પેપર તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ખાનગી પ્રાથમિક શાળાએ સ્વૈચ્છિક પોતાની રીતે શાળા કક્ષાએ તૈયાર કરેલા ટાઈમટેબલ મુજબ યોજવાની રહેશે.

સામાન્ય સૂચનાઓ – પ્રાથમિક શાળા વાર્ષિક પરીક્ષા ટાઇમ ટેબલ 

  • ધોરણ 3 થી 4 ના વિદ્યાર્થીથીઓએ પેપર મા જ જવાબો લખવાના હોય છે. જ્યારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ અલગ ઉતરવહિમા જવાબો લખવાના હોય છે.
  • જો કોઇ શાળામા પાળી પધ્ધતી હોય તો પણ આપેલ સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવામા આવે છે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર
પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMa[email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending