Connect with us

SarkariYojna

20 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Published

on

20 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 20/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 20/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 20/07/2022

20 July School Quiz Bank Question No. 1 To 125

 • 1. પૂર્વનિર્ધારિત કિંમતે ચોક્કસ ગુણવત્તા, જથ્થા અને વિવિધ પ્રકારની કોમોડિટીની ખેતી અને વેચાણ માટે ખેડૂત અને ખરીદનાર વચ્ચે લેખિત કરાર શું છે?
 • 2. પીએમ કિસાન યોજનામાં ફંડ સીધું કોને ટ્રાન્સફર કરવામાં આવશે?
 • 3. ગાંધીનગર ખાતે આવેલ કઈ ડેરીના ચાર અત્યાધુનિક પ્લાંટ્સનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું ?
 • 4. ભારતીય દરિયાકિનારાનો કેટલામો ભાગ ગુજરાત દ્વારા આવરી લેવામાં આવ્યો છે ?
 • 5. ગુજરાતમાં કયા જિલ્લાનો પોંક વખણાય છે?
 • 6. ઉત્તર ગુજરાતની કઈ ડેરી વિશ્વની સૌથી ઝડપી વિકસતી ડેરી છે ?
 • 7. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કયા વર્ષ સુધીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે ?
 • 8. પ્રધાનમંત્રી ઈ-વિદ્યા યોજનાના પ્રાયોજક કોણ છે ?
 • 9. ગુજરાત સરકારે બિનઅનામત આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે કેટલી યોજનાઓ જાહેર કરી છે ?
 • 10. શિક્ષકો દ્વારા આપવામાં આવેલ મૂલ્યવાન યોગદાનની માન્યતામાં શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા ‘શિક્ષક પર્વ-2021’ ક્યારે ઉજવવામાં આવ્યું ?
 • 11. વર્ષ 2020 માટે ગુજરાતમાંથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર કોને મળ્યો?
 • 12. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 સમિતિના પ્રમુખ કોણ હતા ?
 • 13. ઉત્તમ શિક્ષકોને તૈયાર કરવા માટે કઈ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
 • 14. દરિયાઈ સંપત્તિ અને વ્યાપારના વિશેષ અભ્યાસ માટે કઈ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
 • 15. ગુજરાતની સૌથી ઊંચી હોસ્પિટલ કઈ છે?
 • 16. સૂર્યશક્તિ કિસાન યોજનાના લાભાર્થી કોણ છે?
 • 17. ઉજાલા યોજના હેઠળ સસ્તા ભાવે શું વિતરણ કરવામાં આવ્યું છે?
 • 18. MSMEનું પૂરું નામ શું છે?
 • 19. ચારણકા સોલારપાર્ક કયા જીલ્લામાં આવેલ છે?
 • 20. SDGનું પૂરું નામ શું છે?
 • 21. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ કોના દ્વારા શરૂ કરવામાં આવી?
 • 22. ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશન કયા ટર્બાઇનનો ઉપયોગ કરે છે ?
 • 23. GSWANનું પૂરું નામ જણાવો.
 • 24. RBIનું પૂરું નામ શું છે ?
 • 25. CGAનું પૂરું નામ શું છે ?
 • 26. રિવર્સ રેપોરેટ કોની સાથે સંબંધિત છે ?
 • 27. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
 • 28. ‘PMGKY’નું પૂરું નામ શું છે ?
 • 29. NFSA નું પૂરું નામ શું છે ?
 • 30. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળને સ્થાન મળ્યું છે ?
 • 31. કઈ સંસ્કૃતિ ભારતની સર્વ પ્રથમ નગર સંસ્કૃતિ તરીકે ઓળખાય છે ?
 • 32. વસંતોત્સવ દરમિયાન લુપ્ત થતી જતી કલાની જાળવણી અને વિકાસ માટે પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવા કયા કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ?
 • 33. ગુજરાતી કવિતામાં ‘લયનો રાજવી’ કોને કહેવામાં આવે છે ?
 • 34. દાવ પર સબ કૂછ લગા હૈ, રુક નહીં સકતે, ટૂટ સકતે હૈ લેકિન ઝૂક નહીં સકતે પંક્તિ કોની છે ?
 • 35. ‘નાટ્યશાસ્ત્ર’ કોણે લખ્યું છે ?
 • 36. ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સંસ્થા ક્યાં આવેલી છે ?
 • 37. નીચેનામાંથી સાહિત્યકલાનું ઉપાદાન કયું છે ?
 • 38. ગુજરાતમાં કેટલા વાઇલ્ડલાઇફ નેશનલ પાર્ક છે ?
 • 39. ‘નાગેશ વન’ ક્યાં આવેલું છે ?
 • 40. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) કેટલા વર્ષ પછી બહાર પાડવામાં આવે છે ?
 • 41. કયા ‘વન’માં કેરીની ખેતીનું વૈજ્ઞાનિક નિદર્શન છે ?
 • 42. ‘કરૂણા અભિયાન’ કોના માટે શરૂ કરવામાં આવ્યું છે ?
 • 43. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 • 44. મિતિયાલા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 • 45. પરંપરાગત રોગન કળા કયા પ્રકારની કળા છે ?
 • 46. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
 • 47. ન્યુક્લીઅર વિભાજન પ્રક્રિયા દરમિયાન કેટલી ઊર્જા બહાર આવે છે ?
 • 48. ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો દેશ છે ?
 • 49. વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 50. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા કયા વિભાગની રચના કરવામાં આવી હતી ?
 • 51. હડકવા શું છે ?
 • 52. નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ’ કયા રોગો સામે શરૂ કરવામાં આવ્યો છે ?
 • 53. અપૂરતા અથવા અસંતુલિત આહારને કારણે નબળા પોષણની સ્થિતિ શું કહેવામાં આવે છે ?
 • 54. કયા વિટામિનને એન્ટી ઇન્ફેકશન વિટામિન કહેવાય છે ?
 • 55. વિશાળ ભૌગોલિક વિસ્તારની વસતી ના મોટા હિસ્સાને અસર કરતો રોગ કયા નામે ઓળખાય છે ?
 • 56. NRHM (નેશન રૂરલ હેલ્થ મિશન)નો ઉદ્દેશ કયો છે ?
 • 57. મનુષ્યના શરીર માં RBC બનાવવા માટે કયું વિટામિન જવાબદાર છે ?
 • 58. હિમોફિલિયા એક આનુવંશિક ગ્રુપ છે તેનાથી શું થાય છે ?
 • 59. ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં થઈ ?
 • 60. ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી કોણ છે ?
 • 61. નીચેનામાંથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે કઈ ટોચની નાણાકીય સંસ્થા જવાબદાર છે ?
 • 62. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વિનિમય સ્થાન (India INX) કયું છે?
 • 63. વિશ્વનો સૌથી મોટો હીરા કટીંગ ઉદ્યોગ કયા દેશમાં છે?
 • 64. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 65. વર્ષ 2019 સુધીમાં તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો ?
 • 66. 2003થી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કેટલા સમયના અંતરાલ પર યોજાય છે?
 • 67. DMIC (દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર પ્રોજેક્ટ)નું આયોજન કયા દેશ સાથે મળીને કરવામાં આવ્યું છે?
 • 68. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?
 • 69. ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કોણ છે ?
 • 70. ભારત સરકારની અટલ પેન્શન યોજના’થી કયા કામદાર વર્ગને ફાયદો થઈ રહ્યો છે ?
 • 71. ગુજરાત સરકારની માનવગરિમા યોજનાનો લાભ કયા વર્ગના લાભાર્થીને મળે છે ?
 • 72. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા આયોજીત આરોગ્ય શિબિરમાં કેવા કામદારને લાભ મળવાપાત્ર છે ?
 • 73. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા કાર્યક્રમ થકી વિવિધ વિષયો ઉપર પોતાના દીર્ઘદૃષ્ટિપૂર્ણ વિચારો રજૂ કરે છે ?
 • 74. ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ લાભ મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જોઈએ ?
 • 75. ભારત સરકાર દ્વારા ‘દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’નો ઉદ્દેશ શું પૂરું પાડવાનો છે ?
 • 76. તારીખ 16 થી 18 જુન 2022 દરમિયાન ગુજરાતમાં આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર -2022’માં નીચેનામાંથી કયા વિભાગના રાજયમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ?
 • 77. ITIના વિવિધ ટ્રેડ અંગેનું માસિક આયોજન કરી 24/7 પ્રસારણ ગુજરાત સરકારની કઈ ચેનલ પર કરવામાં આવે છે ?
 • 78. સંસદીય ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ વય કેટલી હોવી જોઇએ?
 • 79. ‘લોકપાલ’ શું છે?
 • 80. વર્તમાન લોકસભાના ગૃહના નેતા કોણ છે ?
 • 81. ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય માટે હોદ્દા પર રહે છે ?
 • 82. મહેસૂલ વિભાગમાં ‘આર.ઓ.આર’ એટલે શું ?
 • 83. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો?
 • 84. ગુજરાતની તાપી નદી પર કયો ડેમ આવેલો છે ?
 • 85. સેન્ટર ફોર ગંગા રિવર બેસિન મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે ?
 • 86. પ્રદૂષણ ઘટાડવા માટે નર્મદા પ્રોજેક્ટ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ (CO2) ફિક્સેશનનો કેટલો લક્ષ્યાંક પ્રાપ્ત થશે ?
 • 87. પાણીના જથ્થાની દૃષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
 • 88. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કોના જન્મદિવસ પર કરવામાં આવી હતી ?
 • 89. સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ કયો છે?
 • 90. ગુજરાતમાં ગ્રામકક્ષાએ સરકારના વિવિધ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ કોઈપણ વચેટીયાઓ વગર સીધો જ લાભાર્થીને મળે તે માટે એક જ સ્થળે શાનું આયોજન કરવામાં આવે છે?
 • 91. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ ગામડાઓમાં કયા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે?
 • 92. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
 • 93. પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ પેકેજની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?
 • 94. ભારતના 60 કરોડથી વધુ લોકોની સુરક્ષિત સ્વચ્છતા પદ્ધતિઓ પર સકારાત્મક પ્રભાવ પાડતો કયો કાર્યક્રમ વિશ્વમાં અનોખો ગણાયો છે?
 • 95. કયા પોર્ટલ દ્વારા કૃષિ પેદાશોના જુદાંજુદાં બજારમાં ચાલી રહેલ બજારભાવો જાણી શકાય છે?
 • 96. આમાંથી કયું ગુજરાતનું બંદર શહેર છે ?
 • 97. પોળોનું જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
 • 98. ભારત સરકારનો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ’ રોડ સેફ્ટી વર્ષ 2019-20,20-21,21-22 નો એવોર્ડ સતત ત્રીજા વર્ષે કયા રાજ્યને મળેલ છે?
 • 99. કોચી બંદર પર રો-રો જેટીનો શિલાન્યાસ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
 • 100. ગુજરાતમાં સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે ?
 • 101. પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ?
 • 102. NHDP નું પૂરું નામ શું છે ?
 • 103. ભારતનું પ્રથમ ‘વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ’ અને ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)’ કયા રાજ્યમાં આવેલું છે ?
 • 104. નર્મદા નદી પર ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ પુલ’ કયા શહેરની નજીક બાંધવામાં આવ્યો છે ?
 • 105. સુરત ડાયમંડ બોર્સ (SDB)નું ઉદ્ઘાટન કોના વરદ હસ્તે થશે ?
 • 106. રસ્તાઓ અને જાહેર મકાનોનાં બાંધકામ, જાળવણી અને નિર્વાહનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
 • 107. સાબરમતી ફૂટ બ્રિજ ક્યાં આવેલો છે?
 • 108. સેવ ધ ગર્લ ચાઈલ્ડ, એજ્યુકેટ ધ ગર્લ ચાઈલ્ડ’ યોજનાનું હિન્દીમાં શાબ્દિક ભાષાંતર શું થાય છે?
 • 109. પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના હેઠળ શેરી વિક્રેતાઓને કેટલી લોન આપવામાં આવે છે?
 • 110. ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
 • 111. ભારતના સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા?
 • 112. સૌપ્રથમ ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર કોણ હતા?
 • 113. EMRSનું પૂરૂં નામ જણાવો.
 • 114. નીચેનામાંથી 21 જૂનના દિવસની વિશેષતા શું છે ?
 • 115. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 116. દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
 • 117. કામ કરતી મહિલાઓના છ માસથી ત્રણ વર્ષ સુધીનાં બાળકોની સારસંભાળ માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
 • 118. વિદ્યા સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?
 • 119. કામ કરતી મહિલાઓના સુરક્ષિત રહેઠાણ અને પર્યાવરણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
 • 120. રાજ્યમાં મહિલાઓને સ્વરક્ષણ માટે શેની તાલીમ આપવામાં આવે છે ?
 • 121. ભારતની પ્રથમ ‘બાલિકા પંચાયત’ની રચના કયા રાજ્યમાં થઈ હતી ?
 • 122. ગુજરાતના પ્રથમ મહિલા અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પતંગબાજ કોણ છે ?
 • 123. ક્રોસ-કન્ટ્રી કાર રેલીમાં ભાગ લેનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
 • 124. પ્રથમ ગુજરાતી મહિલા લેફ્ટનન્ટ કર્નલ કોણ છે ?
 • 125. ગુજરાતનાં પ્રથમ મહિલા સમાજશાસ્ત્રી કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 20 જુલાઈ 2022

20 July Collage Quiz Bank Question No. 1 To 125

 • 1. ખેત તલાવડી સ્કીમ હેઠળ ખેડૂતોને અનુક્રમે કેટલી સબસીડી અને શ્રમદાનનો લાભ અપાય છે ?
 • 2. સરદાર પટેલ કૃષિસંશોધન પુરસ્કારની યોજના હેઠળ પ્રથમ સ્થાન મેળવનાર ખેડૂતને શાલ અને પ્રમાણપત્ર સાથે કેટલી રકમ આપવામાં આવે છે ?
 • 3. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?
 • 4. જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે ?
 • 5. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કઈ ડેરીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ડેરી સહકાર યોજના રાષ્ટ્રના ખેડૂતોને સમર્પિત કરવામાં આવી ?
 • 6. માછીમારોને માછલીની સુકવણી માટે રાજ્ય સરકાર દ્વારા કઈ સહાય આપવામાં આવે છે ?
 • 7. અધ્યાપકોના જ્ઞાનવર્ધન માટે અપાતી તાલીમ કઈ છે ?
 • 8. વિષયનિષ્ણાતો દ્વારા જ્ઞાનની આપ-લે થાય છે તેવા સંધાન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?
 • 9. શિક્ષક દિન નિમિત્તે જ્ઞાનકુંજ ઇ-ક્લાસ પ્રૉજેક્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો ?
 • 10. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ શો છે ?
 • 11. કયા ગુજરાતીના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે ?
 • 12. જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ?
 • 13. ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલું છે ?
 • 14. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ લોન મેળવવા માટે મશીનરી સાથેના પ્રૉજેક્ટ પ્લાન્ટમાં કેટલું રોકાણ હોવું જોઈએ ?
 • 15. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાનરૂપે કઈ યોજના ઘડી છે ?
 • 16. એક જ જગ્યાએથી સૌર અને પવન ઊર્જા એક સાથે ઉત્પાદિત કરવા અને તેના ઉત્પાદનને પ્રોત્સાહક સહાય આપવા ગુજરાત સરકારે કઈ પોલિસી અમલમાં મૂકી છે ?
 • 17. HVDSનું પૂરું નામ શું છે ?
 • 18. વિશ્વનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?
 • 19. વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો છે ?
 • 20. IGSTનું પૂરું નામ શું છે ?
 • 21. સ્વૈચ્છિક રીતે નોંધાયેલ વ્યક્તિનું GST રજિસ્ટ્રેશન કેટલી સમયમર્યાદામાં બિઝનેસ શરૂ ન કરે તો રદ થઈ શકે છે ?
 • 22. PM – ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
 • 23. ભારત દેશના અર્થવ્યવસ્થાને એકીકૃત અને સર્વગ્રાહી કરવામાં કઈ યોજના મહત્ત્વની ભૂમિકા ભજવશે ?
 • 24. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?
 • 25. SWAGATનું પૂરું નામ શું છે ?
 • 26. GSCSCLનું પૂરું નામ શું છે ?
 • 27. FCIનું પૂરું નામ શું છે ?
 • 28. ધોળાવીરા દેશનું કયા નંબરનું વિશ્વ વિરાસત શહેર બન્યું છે ?  
 • 29. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તાલુકા કક્ષાએ બનાવવામાં આવતી સમિતિમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
 • 30. ‘Day to Day with Gandhi’ નામની ડાયરીના લેખકની નામ જણાવો.
 • 31. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસામાં આપવામાં આવે છે ?
 • 32. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપવિતરણ યોજના અંતર્ગત સાગના ટીસ્યુ કલ્ચર રોપ ઉપલબ્ધતાના ધોરણે કેટલા રૂપિયામાં મળી શકે છે ?
 • 33. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા માટે કોના મારફત નાયબ વન સંરક્ષકશ્રીને અરજી કરવાની રહે છે ?
 • 34. તળાવો, નદીકાંઠે વાવેતરનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ?
 • 35. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇનો લાભ લેવા ઇચ્છતી સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
 • 36. પુનિત વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
 • 37. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને કુટુંબ દીઠ કેટલા સોલાર ફાનસ મળે છે ?
 • 38. વનવિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
 • 39. ખાસ અંગભૂત યોજના અંતર્ગત લાભાર્થીના ખેતરમાં રોપવામાં આવેલ રોપા પૈકી કેટલા ટકા રોપા જીવંત હોય તો લાભાર્થીને ત્રણ વર્ષ સુધી વળતર મળે છે ?
 • 40. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
 • 41. ‘ફોરેસ્ટ’ શબ્દ ક્યા લેટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે ?
 • 42. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
 • 43. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
 • 44. રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને તેમની સિદ્ધિઓ કયા ટીવી કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં છે ?
 • 45. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
 • 46. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું મુખ્ય મથક ક્યાં આવેલુ છે ?
 • 47. દેશની અગ્રણી પોલીસ તાલીમ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલિસ એકેડમી (SPV NPA) ક્યાં આવેલી છે ?
 • 48. ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને કઈ તાલીમ આપવામાં આવે છે ?
 • 49. કિશોરી શક્તિ યોજના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
 • 50. વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?
 • 51. નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામનું સૂત્ર શું છે ?
 • 52. પુખ્ત પુરુષો અને સ્ત્રીઓને લાગુ પડે છે એવા ઊંચાઈ અને વજનના આધારે શરીરની ચરબીના માપ કયા નામે ઓળખવામાં આવે છે ?
 • 53. કઈ યોજના અંતર્ગત મચ્છરદાની પૂરી પાડવામાં આવે છે ?
 • 54. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના હેઠળ કયા પ્રકારના હૉસ્પિટલ શુલ્ક આવરી લેવામાં આવે છે ?
 • 55. સુમન યોજનાનો લાભ કોને મળે છે ?
 • 56. મેરા (MERA) ઇન્ડિયા અભિયાન કયા રોગ માટે શરૂ કરવામાં આવ્યું હતું ?
 • 57. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ માર્ગ સરકારી મંજૂરી છે તો અન્ય માર્ગ કયો છે ?
 • 58. નીચેનામાંથી કઈ યોજના સામાન્ય નાગરિકો માટે ઉડ્ડયનને સસ્તુ બનાવીને પ્રાદેશિક હવાઈ જોડાણને પ્રોત્સાહન આપે છે ?
 • 59. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 60. સમર્થ યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 61. કોયર વિકાસ યોજનાનો ઉદ્દેશ શો છે ?
 • 62. નીચેનામાંથી કઈ યોજના 18થી 70 વર્ષની વયજૂથના હેન્ડલૂમ વણકર/કામદારોને આકસ્મિક કારણોસર મૃત્યુ અથવા વિકલાંગતા માટે વીમા કવચ આપે છે ?
 • 63. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
 • 64. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીનો માસિક કેટલો પગાર હોવો જોઈએ ?
 • 65. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
 • 66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
 • 67. ગુજરાત રાજ્યમાં સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર મળીને કુલ કેટલી આઈ.ટી.આઈ. સંસ્થા આવેલી છે ?
 • 68. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ શ્રમિકોની દીકરીઓને કયા પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે ?
 • 69. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાના MOU નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યા હતા ?
 • 70. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલા સમયગાળા માટે હોદ્દો સંભાળે છે ?
 • 71. લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારે જામીન માટે કેટલી ડિપોઝીટ કરવાની રહે છે ?
 • 72. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
 • 73. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?
 • 74. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
 • 75. PPFનો અર્થ શું છે ?
 • 76. અગ્નિપથ યોજનામાં આવેદન કરવા માટે ઉમેદવારની વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
 • 77. ગુજરાતની ગ્રામપંચાયત કયા પ્રૉજેક્ટ હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ કરવામાં આવી છે ?
 • 78. GSTના રેટ કેટલા છે ?
 • 79. અર્બન વર્ષ 2005 કોના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
 • 80. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
 • 81. અટલ ભુજલ યોજના હેઠળ ગુજરાતના કેટલા તાલુકાઓને લાભ મળવાપાત્ર છે ?
 • 82. તમામ શહેરી વિસ્તારને વ્યક્તિગત શૌચાલય અને જાહેર શૌચાલય પૂરાં પાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?
 • 83. નીચેનામાંથી કઈ વાવ ગુજરાતમાં સ્થિત છે ?
 • 84. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
 • 85. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
 • 86. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શું છે ?
 • 87. ભારતમાં 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડનાર પ્રથમ રાજ્ય કયું છે ?
 • 88. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાની વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) કરવામાં આવી છે ?
 • 89. ગ્રામપંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?
 • 90. ગુજરાત રાજ્યની કુલ કેટલી જિલ્લા પંચાયતોને GSWAN દ્વારા વાઈડ એરીયા નેટવર્ક’ થી જોડવામાં આવેલ છે ?
 • 91. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?
 • 92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના હેઠળ સરકારે 1000 દિવસમાં કેટલાં ગામડાંઓનું વીજળીકરણ કરવાનું નક્કી કર્યું હતું ?
 • 93. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા -1ની કુલ લંબાઈ કેટલી છે ?
 • 94. 27મી સપ્ટેમ્બર, 2017ના રોજ ભારતની છબીને ઉચ્ચ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
 • 95. વર્ષ 2007માં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાનને કયો રાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
 • 96. નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ગુજરાતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજનું નામ શું છે ?
 • 97. જે પ્રવાસન પ્રવૃત્તિ પર્યાવરણનું જતન કરે અને સ્થાનિક લોકોની સુખાકારીમાં સુધારો કરે તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
 • 98. ડૉ. ભૂપેન હજારિકા સેતુ ઉત્તર પૂર્વના કયા રાજ્યોને જોડે છે ?
 • 99. વર્લ્ડ રેકોર્ડ ઑફ ઈન્ડિયા દ્વારા GSRTCને એવોર્ડ અને મેડલ કેમ આપવામાં આવ્યો ?
 • 100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
 • 101. ગુજરાતમં કઈ યોજના હેઠળ રાજ્ય સરકાર માર્ગ અકસ્માતના તમામ પીડિતોને હૉસ્પિટલ પહોંચવાના પ્રથમ 48 કલાકમાં રૂ.50,000 સુધીની મફત સારવાર આપે છે ?
 • 102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરની ટ્રેનો કઈ ઝડપે ચાલશે ?
 • 103. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?
 • 104. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
 • 105. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?
 • 106. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
 • 107. નીચેનામાંથી ASHMITA યોજનાના ઉદેશ જણાવો.
 • 108. પ્રધાનમંત્રીની કઈ યોજના ડિજિટલ લર્નિંગ અને ડિજિટલ ટીચિંગ મટિરિયલ સુધી પહોંચવા માટેની પહેલ છે ?
 • 109. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રીસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્ત્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
 • 110. ગ્રામવિસ્તાર માટે વિદ્યાસાધનાયોજનાનો લાભ લેવા કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
 • 111. એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દ્વારા કઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે ?
 • 112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ સ્નાતકકક્ષામાં અભ્યાસ કરતા કેટલાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?
 • 113. ITI, ધંધાકીય તેમજ તકનિકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
 • 114. ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ?
 • 115. સફાઈ કામદારોનાં બાળકોને ઇનામ/ પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
 • 116. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત ત્રીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?
 • 117. ઘોડિયા સબ સ્ટેશનથી ઝાલોદનાં કેટલાં ગામોને વીજળી પૂરી પાડવામાં આવશે ?
 • 118. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?
 • 119. સંસ્કૃત અભ્યાસ માટે નવા સંસ્કૃત ગુરુકુળ શરૂ કરવા માટે સરકારશ્રીએ કઈ યોજના જાહેર કરી છે ?
 • 120. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
 • 121. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનેકઈ યોજના અંતર્ગત વીમા કવચ પૂરું પાડવામા આવે છે ?
 • 122. ગુજરાત રાજ્યમાં કાર્યરત પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
 • 123. ઉજ્જવલા પ્રૉજેક્ટ અંતર્ગત સહાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
 • 124. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યા દીઠ કેટલા રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે ?
 • 125. મમતા ડોળી યોજનાનો લાભ કઈ સમિતિ દ્વારા આપવામાં આવે છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 20 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

20 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
20 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending