SarkariYojna
Ambulance service:ગુજરાતમાં માનવી ને 108 એમ્બ્યુલન્સ સેવા ની જેમ મૂંગા પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા
Ambulance service:ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર ફક્ત માણસો માટે જ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા નહીં પરંતુ પશુઓ માટે પણ 108 ની જેમ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી ગુજરાત સરકારની Emergency Management & Research Institute GREEN HEALTH SERVICES સંસ્થાને માધ્યમથી 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 (રખડતા પશુ પક્ષીઓની માટે) તથા 10 ગામ દીઠ ફરતું દવાખાના 1962 ( પાલતુ પશુઓ માટે) ગુજરાત રાજ્યમાં કાર્યરત છે. હાલમાં અરવલ્લી જિલ્લામાં કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે 10 ગામ દીઠ ફરતું પસંદ દવાખાના પેટે 196 ગામને સેવા આપે છે. અને એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે રખડતા પશુ અને પક્ષીઓના જીવ બચાવવા માટે મોડાસા તાલુકાએથી સેવા પૂરી પાડે છે.
એનિમલ હેલ્પલાઇન 1962
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અત્યારે સુધીમાં 7930 જેટલા રખડતા પશુ અને પક્ષીઓની સારવાર કરી જીવ બચાવ્યા છે. સાથે સાથે 180472 જેટલા ખેડૂતોના પાળેલા પશુધનની દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા સારવાર સેવા પૂરી પાડી જીવ બચવ્યામાં આવ્યા છે. આ સાથે સાથે વિશ્વ હડકવા દિવસ ની જાગૃત લાવવા થતા કરુણા અભિયાનને વેગ આપવા માટે અરવલ્લીના ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્ટાફ વેટનારી ઓફિસર તથા પાયલોટો સારી મદદ કરી છે.
આ પણ વાંચો : તબેલા લોન યોજના ગુજરાત 2023, ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક :
વાંચો ઓફિશ્યિલ માહિતી | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in