Connect with us

SarkariYojna

15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી, મોદી સરકારનો મોટો નિર્ણય

Published

on

15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી, મોદી સરકારનો મોટો નિર્ણય પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 ના નિયમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 75ની યાદગીરીના ભાગરૂપે બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત ભારતની આઝાદી કા અમૃત મહોત્સવ

15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી

પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 ના નિયમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 75ની યાદગીરીના ભાગરૂપે બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત ભારતની આઝાદીના વર્ષો.

  • ઐતિહાસિક સ્થળો જોવા માગતા લોકો માટે ખુશખબર
  • 5 થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો વગર ટિકિટે જોઈ શકાશે
  • તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે

ઐતિહાસિક સ્થળો જોવાના શૌખીન લોકો માટે એક સારા સમાચાર છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે.

સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ તાજમહેલ, કુતુબ મિનાર સહિતના દેશના તમામ સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકશે.

મોદી સરકારનો મોટો નિર્ણય – 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી,

આઝાદી કા અમૃત મહોત્સવ’ અને 75મા #સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 5મીથી 15મી ઓગસ્ટ 2022 સુધી દેશભરમાં તેના તમામ સંરક્ષિત સ્મારકો/સ્થળો પર મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે પ્રવેશ મફત કરી દીધો છે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત

આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકારે એન્ટ્રી ફ્રીની જાહેરાત કરી છે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો ઉત્સા અને દરેક ઘરમાં સામેલ થવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી
15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending