google news

13 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

13 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

Table of Contents

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 13/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 13/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 13/07/2022

School Quiz Bank No. 1 To 125

  • 1. કૃષિના સંદર્ભમાં MSP યોજનાનું પૂરું નામ શું છે ?
  • 2. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
  • 3. ટપક અને છંટકાવ સિંચાઈ પદ્ધતિ અપનાવવાનો ફાયદો શો છે ?
  • 4. ટકાઉ કૃષિ વિકાસ માટે વિવિધ કૃષિ સંબંધિત સંસ્થાઓ સાથે કામ કરતી જિલ્લા કક્ષાની રજિસ્ટર્ડ એજન્સી કઈ છે ?
  • 5. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ માટે કયું પોર્ટલ ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ છે?
  • 6. જંતુનાશકો શું મારે છે?
  • 7. તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતના કેટલાં શહેરોમાં ‘સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર’ સ્થાપવાનું નક્કી કર્યું છે?
  • 8. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા યોજનાનો શુભારંભ ક્યારે કરવામાં આવ્યો છે ?
  • 9. કયા રાજ્યે ‘રાષ્ટ્રીય શિક્ષણ મંત્રી પરિષદ’ નું આયોજન કર્યું છે?
  • 10. ગુજરાત સરકારે કયા વર્ષમાં તેના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ની સ્થાપના કરી?
  • 11. ભારત સરકારની સ્ટાર્સ પ્રોજેક્ટ યોજનામાં NEP ૨૦૨૦ મુજબ ભારતનાં કેટલાં રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે ?
  • 12. શૈક્ષણિક સંસ્થાઓને વાઈફાઈની કઈ સહાય આપવામાં આવે છે?
  • 13. શાળાશિક્ષણ અંગેનું તમામ ધોરણો માટેનું ઇ-લર્નિંગ શેના પર ઉપલબ્ધ છે ?
  • 14. ‘દીક્ષા’નું પૂરું નામ શું છે ?
  • 15. કઈ કચેરી દ્વારા અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોનની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 16. કુટિર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારનાં જોડાણો લંબાવવાનાં છે ?
  • 17. DGVCLનું પૂરું નામ શું છે ?
  • 18. ગુજરાત સોલાર પાવર પોલિસીનો સૌથી મોટો લાભ કયો છે ?
  • 19. LDVSનું પૂરું નામ શું છે?
  • 20. ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ કેન્દ્ર સરકારના કયા મંત્રાલય હેઠળ છે?
  • 21. કઈ કંપનીએ અમદાવાદમાં પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરી છે ?
  • 22. સૌરઊર્જાનો ઉપયોગ કરીને ભોજન બનાવવા માટે કયા કૂકરનો ઉપયોગ થાય છે ?
  • 23. NICનું પૂરું નામ જણાવો.
  • 24. વર્તમાન કેન્દ્રીય નાણાપ્રધાન છે ?
  • 25. પ્રધાનમંત્રી વય વંદના યોજના કઈ ઉંમરના વૃદ્ધોની સુરક્ષા માટે શરૂ કરવામાં આવી છે ?
  • 26. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા હેઠળ વાર્ષિક પ્રીમિયમની રકમ કેટલી છે ?
  • 27. NBFCનું પૂરું નામ શું છે ?
  • 28. ગુજરાત રાજ્યનાં ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને કઇ યોજના હેઠળ સમાવવામાં આવે છે ?
  • 29. ANBYનું પૂરું નામ શું છે ?
  • 30. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા શેના પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી કરવામાં આવે છે ?
  • 31. ગુજરાતમાં ‘વર્લ્ડ ક્લાસ કન્વેન્શન સેન્ટર’ ક્યાં આવેલું છે ?
  • 32. જ્યોતિર્લિંગની સંખ્યા કેટલી છે ?
  • 33. દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ રજવાડું અર્પણ કરી દેનારા રાજવી કોણ હતા ?
  • 34. વસંતોત્સવનું આયોજન કયા માસમાં કરવામાં આવે છે ?
  • 35. કોરોના વાયરસની મહામારી દરમિયાન જરૂરિયાતમંદ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ 10 થી 15 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ?
  • 36. નીચેનામાંથી કઈ કૃતિને જ્ઞાનપીઠ પારિતોષિક પ્રાપ્ત થયું છે ?
  • 37. કયા રાજ્યએ વતન પ્રેમ યોજના શરૂ કરી છે ?
  • 38. ‘રક્ષક વન’ ક્યાં આવેલું છે ?
  • 39. ‘શ્યામલ વન’ ક્યાં આવેલું છે ?
  • 40. ‘શહીદ વન’ ક્યાં આવેલું છે ?
  • 41. કયા મોડેલ હેઠળ ટેકરીઓને આવરી લેવા માટે ઉજ્જડ ટેકરીઓના ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ હાથ ધરવામાં આવે છે ?
  • 42. ‘નારાયણ સરોવર અભયારણ્ય’ કયા જિલ્લામાં આવેલું છે ?
  • 43. ગુજરાતના ભાવનગર જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
  • 44. નીચેનામાંથી કયા સ્થાનમાં સિંહો માટે ‘જીન પૂલ’ બનાવવામાં આવ્યો નથી ?
  • 45. ગુજરાતમાં સાયન્સ સિટી ક્યા શહેરમાં આવેલું છે ?
  • 46. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ દિવસ -2019ની થીમને અનુલક્ષીને કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
  • 47. ગ્રીનહાઉસ અસર માટે નીચેનામાંથી કયો ગેસ જવાબદાર છે ?
  • 48. અખિલ ભારતીય સેવાઓ હેઠળની કેન્દ્રીય નાગરિક સેવા IPSનું પૂરું નામ શું છે?
  • 49. WHOનું પૂરું નામ આપો.
  • 50. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 51. RTPCR ટેસ્ટનો હેતુ શું છે ?
  • 52. પ્રાણાયામ એટલે શું ?
  • 53. શાકાહારી ખોરાકને ઓળખવા માટે કયા રંગના બિંદુનો ઉપયોગ થાય છે ?
  • 54. ભારત સરકારની કઈ યોજના આરોગ્ય વિભાગની કૌશલ્ય ગુણવત્તાને વધુ ઉત્તમ કરવા માટે કાર્યરત છે ?
  • 55. પેકેજ્ડ મીલમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
  • 56. NLPનું આખું નામ શું છે?
  • 57. સુપોષણ સંવાદ’ આંગણવાડી કક્ષાએ શા માટે ઉજવવામાં આવે છે ?
  • 58. ‘નિરામય યોજના’ હેઠળ કયા પ્રકારના બિનચેપી રોગોની તપાસ કરવામાં આવે છે?
  • 59. તમે કઈ વેબસાઇટ પરથી તમારું કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો ?
  • 60. SEZનું પૂરું નામ શું છે?
  • 61. GEMનું પૂરું નામ શું છે ?
  • 62. ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન) ખાતે વિકસાવવામાં આવનાર વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કની ક્ષમતા કેટલી છે?
  • 63. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના નેજા હેઠળ માઇક્રો યુનિટ / ઉદ્યોગસાહસિક લાભાર્થીઓના વૃદ્ધિ/ વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને સૂચવતો પ્રકાર નીચેનામાંથી કયો છે?
  • 64. CBDSનું પૂરું નામ શું છે ?
  • 65. રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશનનો અમલ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
  • 66. કૃષિ ઉડાન 2.0 ઉત્તર-પૂર્વીય રાજ્યો, પર્વતીય રાજ્યો અને આદિવાસી પ્રદેશોમાંથી કયા ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
  • 67. દિલ્હીથી મુંબઈ સુધી ઔદ્યોગિક કૉરિડૉર પરિવહનના કરોડરજ્જુ સમાન, કયા ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉરનું આયોજન કરવામાં આવેલ છે ?
  • 68. કૌશલ્ય આધારિત શિક્ષણ,તાલીમ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
  • 69. ઇ-શ્રમ કાર્ડ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
  • 70. ભારત સરકારની PM સુરક્ષા વીમા યોજનામાં લાભાર્થીને શો લાભ મળે છે. ?
  • 71. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’ કયા વર્ષમાં શરૂ થઈ હતી ?
  • 72. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો ઉદેશ કયો છે ?
  • 73. શ્રમયોગી પોતાનું કૌશલ્ય વધારવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત મદદ મેળવી શકે છે ?
  • 74. ભારત સરકારની ઇ-શ્રમ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 75. શ્રમિકોના ગૌરવ માટેનો મંત્ર ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’ કોણે આપ્યો છે ?
  • 76. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’નો પ્ર્રારંભ કયા વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો ?
  • 77. લેબર ડીપાર્ટમેન્ટને કયું નવું નામ આપવામાં આવ્યું છે ?
  • 78. 2013માં છોટા ઉદેપુર જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો?
  • 79. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  • 80. સંસદના કયા સત્રમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે?
  • 81. ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે?
  • 82. ઇ-ધરા યોજનાનું કાર્ય શું છે ?
  • 83. નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે?
  • 84. ગુજરાતની સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?
  • 85. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કયો છે ?
  • 86. અમરકંટકથી કઈ નદી નીકળે છે ?
  • 87. બિન-નવિનીકરણ સંસાધનોનાં ખનીજો અને અશ્મિભૂત ઇંધણને વિકસિત થવા માટે કેટલાં વર્ષો લાગે છે ?
  • 88. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કોના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે?
  • 89. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ DDU-GKY યોજનાનું પૂરું નામ શું છે?
  • 90. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ક્યારે અમલમાં આવ્યું હતું ?
  • 91. ગુજરાતમાં સખી મંડળની મહિલાઓને સાંકળી લઈને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કઈ યોજના હેઠળ કરવામાં આવી છે?
  • 92. કઈ યોજનાનો હેતુ ગામડાઓને તેમનાં ઢોર અને બાયોડિગ્રેડેબલ કચરાનું અસરકારક રીતે સંચાલન કરવામાં મદદ કરવાનો છે?
  • 93. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY)ના અમલીકરણ માટે નોડલ એજન્સી કઈ છે?
  • 94. વર્ષ 2016-17થી ગુજરાત રાજ્યમાં કુદરતી આપત્તિમાં સફાઈ માટેની કામગીરી માટેની સહાયતા કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
  • 95. રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 96. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે ?
  • 97. ડુમસ બીચ કયા જિલ્લામાં આવેલો છે?
  • 98. ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ છે?
  • 99. ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે વિશ્વ વિખ્યાત પટોળાનું ઉત્પાદન થાય છે?
  • 100. અમદાવાદ શહેરમા બસોના સાર્વજનિક પરિવહન વ્યવસ્થાના સુધારા માટે ગુજરાત સરકારે કઇ પહેલ કરેલ છે?
  • 101. તાજેતરમા કયા રાજ્યે સુરક્ષા મિત્ર પ્રોજેક્ટ હેઠળ વાહન દેખરેખ પ્રણાલી લોંચ કરી ?
  • 102. સાબરમતી રિવરફ્રન્ટ ક્યાં આવેલો છે ?
  • 103. MMGSYનું પૂરું નામ શું છે ?
  • 104. PMAY નું પૂરું નામ શું છે ?
  • 105. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે ?
  • 106. કઈ કંપની દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહેલ છે ?
  • 107. ભારતનો પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ અમદાવાદને મહારાષ્ટ્રના કયા શહેર સાથે જોડે છે?
  • 108. માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે ટોલ ફ્રી નંબર કયો છે?
  • 109. કયા પ્રોજેક્ટનો હેતુ લોકોમાં શારીરિક પ્રવૃત્તિ અને તંદુરસ્તીને પ્રોત્સાહિત કરવાનો છે?
  • 110. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 111. વડાપ્રધાનની સહકાર મિત્ર યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?
  • 112. ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા?
  • 113. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી છે ?
  • 114. હિંસાનો ભોગ બનનાર મહિલાને તેનાં સંતાનો સાથે આશ્રય આપવાના ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે?
  • 115. ફેલોશિપ સ્કીમનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ-10માં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલા હોવા જોઈએ?
  • 116. કન્યા શિક્ષણ પૂરું પાડવા માટે ગુજરાત સરકારે કઈ યોજના કાર્યરત કરેલ છે ?
  • 117. મહિલાલક્ષી ફરિયાદો અને ગુનાઓની ચકાસણી કરવા ગુજરાત રાજ્યમાં કયું આયોગ અમલમાં છે ?
  • 118. મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ હેઠળ પરંપરાગત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ કેટલા રાહત દરે મળે છે ?
  • 119. ‘મમતા સખી યોજના’નો ઉદ્દેશ શો છે ?
  • 120. માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના ડ્રોપઆઉટ પ્રમાણ ઘટાડવા રાજ્ય સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
  • 121. ભારતીય દંડ સંહિતાની કલમ-509 કઈ સમસ્યા સાથે સંબંધિત છે ?
  • 122. ‘પૂર્ણા’ પ્રોજેક્ટ અંતર્ગત છોકરીઓ માટે વયમર્યાદા કેટલી છે ?
  • 123. ગુજરાતના સૌથી નાની વયનાં પ્રથમ મહિલા સરપંચ કોણ છે ?
  • 124. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?
  • 125. ગુજરાત વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 13 જુલાઈ 2022

Collage Quiz Bank No. 1 To 125

  • 1. કૃષિના સંદર્ભમાં PMFBY યોજનાનું પૂરું નામ શું છે ?
  • 2. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
  • 3. રોડેન્ટિસાઈડ શેના મારણ માટે છે ?
  • 4. સરકારની ડેરી સહકાર યોજના અંતર્ગત શામાં વધારો કરવાનો ઉદ્દેશ છે ?
  • 5. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ પેટે ખેડૂતને દર મહિને એક ગાય દીઠ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  • 6. રાજ્યના તમામ જિલ્લામાં અબોલ પશુઓને સઘન સારવાર સુવિધા પૂરી પાડવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી છે ?
  • 7. ગુજરાત સરકારનું કયું કોર્પોરેશન કૉલેજમાં સેલ્ફ ફાયનાન્સ્ડ, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક્ચર અને અન્ય ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીના કોઈપણ વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન અથવા ચોક્કસ કોર્સ ફી બંનેમાંથી જે ઓછી હોય તે પૂરી પાડે છે ?
  • 8. નિષ્ઠા 3.0 તાલીમ દ્વારા કયા પ્રકારના શાળાકીય શિક્ષણનો આધાર મજબૂત થશે ?
  • 9. 2025-26 સુધી 3 લાખ યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે કૌશલ્ય તાલીમ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 10. AIIBનું પૂરું નામ શું છે ?
  • 11. જી.યુ.ઈ.ડી.સી.નું પૂરું નામ શું છે?
  • 12. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  • 13. NAACનું પૂરું નામ શું છે ?
  • 14. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
  • 15. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી હોવી જોઈએ ?
  • 16. જ્યોતિગ્રામ યોજનાને કારણે કૃષિક્ષેત્રમાં કેટલા કલાકોનો અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
  • 17. ગુજરાત સોલર પાવર પોલિસીનો મહત્તમ લાભ કોને મળશે ?
  • 18. TPSનું પૂરું નામ શું છે ?
  • 19. વિન્ડ-સોલર હાઇબ્રિડ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 20. NABARDનું પૂરું નામ શું છે ?
  • 21. ASBA શું છે ?
  • 22. ઇ-કોમર્સ ઓપરેટરે GST માટે પોતાનું રજિસ્ટ્રેશન કઈ સ્થિતિમાં કરાવવું જોઈએ ?
  • 23. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
  • 24. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટાયોજના ‘તરુણ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?
  • 25. પી.એફ.એમ.એસ.નું પૂરું નામ શું છે ?
  • 26. ગુજરાત રાજ્યના ‘અંત્યોદય અન્ન યોજના’ (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?
  • 27. PDS યોજનાનું પૂરું નામ શું છે ?
  • 28. અંગ્રેજી શબ્દ ‘Culture’ મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે ?
  • 29. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 30. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ હતા ?
  • 31. જંગલ વિસ્તાર બહાર 0થો 25 કિમીની મર્યાદામાં રહેતા રજિસ્ટર મંડળીના સભ્યને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કેટલા વાંસ આપવામાં આવે છે ?
  • 32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત કોના તરફથી મંજૂરી મળ્યે લેખિત કરાર કરવાનો રહે છે ?
  • 33. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત ત્રીજા વર્ષે 100% રોપાં જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
  • 34. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિની વસતી 250 કે તેથી વધુ હોય તો સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે છે ?
  • 35. એકતા વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી કુકીંગ ઇક્વિપમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 37. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી શૈક્ષણિક સંસ્થાઓને કેટલાં રોપાંની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
  • 38. ભારતના ‘વાઘ-પુરુષ’ તરીકે કોને ઓળખવામાં આવે છે?
  • 39. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?
  • 40. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃતબીજ ધારી જોવા મળે છે ?
  • 41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક (Annelida) જોવા મળે છે ?
  • 42. ISROનું પૂરું નામ શું છે ?
  • 43. UIDAI વેબસાઈટ કયું કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?
  • 44. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ?
  • 45. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન’ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?
  • 46. ગુજરાત પોલીસ માટે નવા રહેણાક મકાનોના બાંધકામ માટેના અમલીકરણની એજન્સી કઈ છે ?
  • 47. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  • 48. કયા મંત્રાલય હેઠળ સાયબર અને માહિતી સુરક્ષા વિભાગ કાર્ય કરે છે ?
  • 49. ભારત સરકાર દ્વારા કયા વર્ષે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 50. પેન્શનર્સ સેવા માટે કયું વેબ રિસ્પોન્સીવ સરકારી પોર્ટલ કાર્યરત છે ?
  • 51. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 52. મુખ્યમંત્રી નિદાન યોજનાનો ઉદ્દેશ જણાવો.
  • 53. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ઉદ્દેશ કયો છે ?
  • 54. કયા અભિયાનનો હેતુ ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનો હતો ?
  • 55. ASHA ( એક્રેડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ) બનવા માટેની લાયકાત શું છે ?
  • 56. ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની આરોગ્યલક્ષી યોજનાઓના સંચાલન માટે કઈ સેવા શરૂ કરવામાં આવી ?
  • 57. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?
  • 58. કેન્દ્ર સરકારના કયા જાહેર સાહસ દ્વારા લઘુ અને મધ્યમ કક્ષાના ઊર્જા એકમોને ઊર્જા કાર્યક્ષમ પાવરલૂમ્સ, મશીન અને અન્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે ?
  • 59. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજના માટે કોણ યોગ્ય લાયકાત ધરાવે છે ?
  • 60. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 61. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 62. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?
  • 63. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?
  • 64. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?
  • 65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 66. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો ?
  • 67. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય’ હેઠળ વ્યવસાયથી થતા કેટલા પ્રકારના રોગ (માંદગી) ને આવરી લેવામાં આવ્યા છે ?
  • 68. નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ નહીં મળે ?
  • 69. ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ટેલરિંગનો કયો ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે ?
  • 70. સંસદમાં આધાર એક્ટ બિલ 2016 કોણે રજૂ કર્યું ?
  • 71. વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે ?
  • 72. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?
  • 73. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?
  • 74. ભારતમાં મૂળભૂત અધિકારોના રક્ષક કોણ છે ?
  • 75. ભારત સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 76. નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ?
  • 77. વડાપ્રધાન કેર ફંડમાં કરાયેલા બધા યોગદાનને આવકવેરામાંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?
  • 78. ગ્રાહકને MUDRA કાર્ડ કોણ આપી શકે છે ?
  • 79. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ?
  • 80. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ?
  • 81. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?
  • 82. ગરીબ સમૃદ્ધિ યોજના સરકારના કયા મંત્રાલય સાથે જોડાયેલ છે ?
  • 83. બાંગ્લાદેશમાં ગંગા નદીની મુખ્ય શાખા કયા નામે ઓળખાય છે ?
  • 84. ભારત સરકારની અટલ ભુજલ યોજનાથી કેટલી ગ્રામ પંચાયતોને લાભ મળવાપાત્ર છે ?
  • 85. કુલહ નહેર કયા રાજ્યમાં આવેલી છે ?
  • 86. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
  • 87. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કઈ સવલત પૂરી પાડવામાં આવે છે ?
  • 88. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
  • 89. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષપાત, વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઊભાં ન થાય તેવી ભાવનાને ઉજાગર કરતી યોજના કઈ છે ?
  • 90. બંધારણની કઈ કલમ પંચાયત સાથે સંબંધિત છે ?
  • 91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે?
  • 92. કોવિડ -19 સમયગાળામાં ગરીબ લોકોને આવશ્યક પુરવઠો ખરીદવા અને આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે કઈ યોજના કાર્યરત છે ?
  • 93. રેલ બંધુ શું છે ?
  • 94. ભારતની પ્રથમ પરિવહન સંસ્થા – નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ (NRTI) ક્યાં સ્થિત છે ?
  • 95. ભારતનું પ્રથમ સમર્પિત કેમિકલ પોર્ટ ટર્મિનલ કયા સ્થળે આવેલું છે ?
  • 96. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
  • 97. પિંગલેશ્વર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  • 98. ગુજરાતના કયા શહેરમાં પુરાતત્ત્વ સંગ્રહાલય બનાવવામાં આવશે ?
  • 99. 2013-14માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કયા અભિયાન હેઠળ લોખંડ એકત્ર કરવામા આવ્યુ હતું?
  • 100. મહાત્મામંદિર બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
  • 101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ?
  • 103. ભારતનો સૌથી લાંબો સુવર્ણ ચતુર્ભુજ હાઇવે કયો છે ?
  • 104. ભારતના મુખ્ય સંમેલન કેન્દ્ર મહાત્મ મંદિરનું ઉદઘાટન ક્યારે થયું હતું ?
  • 105. સ્વચ્છતા ઉદયમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે ?
  • 106. લિંગ પૂર્વગ્રહને નિયંત્રિત કરવાના સંદર્ભમાં BBBP યોજનાનું પૂરું નામ શું છે ?
  • 107. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ SHRESHTA યોજનાના લાભો મેળવવા માટે પાત્ર છે ?
  • 108. ભારતના યુવાન છોકરાઓ અને છોકરીઓમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
  • 109. મિશન સાગર યોજનાના મિશન – ૨ હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા દેશો હતા ?
  • 110. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કઈ યોજના નાણાકીય સહાય પૂરી પાડે છે ?
  • 111. આદિવાસી મહિલા સશક્તિકરણનો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
  • 112. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
  • 113. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  • 114. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
  • 115. એજ્યુકેશન આસિસ્ટન્ટ ફોર એન.ટી.ડી.એન.ટી સ્ટુડન્ટ સ્ટડીઈંગ ઇન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
  • 116. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાના અમલીકરણ માટે કઈ કચેરી કાર્યરત છે ?
  • 117. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
  • 118. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી રકમ મળવાપાત્ર છે ?
  • 119. આંબેડકર ચેર યોજના શિક્ષણના કયા ક્ષેત્ર માટે કાર્યરત છે ?
  • 120. ગુજરાતમાં’અભયમ્ યોજના હેઠળ કેટલી રેસ્ક્યુ વાન કાર્યરત છે ?
  • 121. પછાત તાલુકાની મહિલાઓને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ કરવા માટે સરકારશ્રી દ્વારા શું યોજવામા આવે છે ?
  • 122. ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવા માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે ?
  • 123. ‘સાત ફેરા સમૂહલગ્ન’ અંતર્ગત યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ?
  • 124. જનની સુરક્ષા યોજનાનો લાભ કોના દ્વારા પહોંચાડવામાં આવે છે ?
  • 125. કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી સમયે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
13 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
13 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 13 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો