google news

09 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

09 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 09/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 09/08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 09/08/2022

09 August School Quiz Bank Question No. 1 To 125

  • 1. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ડેરી સહકાર યોજના કયા મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે?
  • 2. નીચેનામાંથી શું સારી સુગંધ અને ઔષધીય મૂલ્ય ધરાવે છે?
  • 3. વર્ષ 2004 પછી ગુજરાતમાં કેટલી કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?
  • 4. ‘સ્વરોજગારલક્ષી’ યોજનામાં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કૌટુંબિક આવક મર્યાદા કેટલી છે?
  • 5. મહાત્મા ગાંધીની કઈ જન્મજયંતી પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહત્વાકાંક્ષી “સ્વચ્છ ભારત અભિયાન” ની જાહેરાત કરી હતી?
  • 6. NHEMનું પૂરું નામ શું છે ?
  • 7. ‘સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ’ની શરૂઆત કોણે કરી હતી ?
  • 8. પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)ને સંપૂર્ણ તકનીકી સહાય કઈ એજન્સી પ્રદાન કરી રહી છે ?
  • 9. ભારતના બેંકિંગના સંદર્ભમાં, IMPSનું પૂરું નામ શુ છે ?
  • 10. ભાવનગરમાં આવેલ બોરતળાવની ડિઝાઇન કયા ઈજનેર પાસે તૈયાર કરાવવામાં આવી હતી ?
  • 11. સમાનતાના ચુસ્ત આગ્રહી ગાંધીજી દ્વારા કોચરબ આશ્રમ ખાતે સૌપ્રથમ કયા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
  • 12. કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિકસે તે માટે રા’ખેંગારજી દ્વારા આપેલા પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો ?
  • 13. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું ?
  • 14. કોની દંતકથા સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલી છે?
  • 15. ભમ્મરીયો કૂવો ક્યા જિલ્લામાં આવેલો છે?
  • 16. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા ?
  • 17. ‘સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ છે ?
  • 18. ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી સિંહાસનબત્રીસી’ની વાર્તાઓ કોણે લખી છે ?
  • 19. ભગવદ્ ગીતા ‘મહાભારત’ના કયા પર્વમાં આવે છે ?
  • 20. ભારતમાં નીચેનામાંથી કયા મંદિરને યુરોપિયનો “ધ બ્લેક પેગોડા” તરીકે ઓળખાવતા હતા?
  • 21. ગાંધીજીની હરિજનયાત્રા કયા સ્થળથી પ્રારંભ કરવામાં આવી હતી?
  • 22. અષાઢી બીજનો દિવસ નવા વર્ષ તરીકે કોણ ઉજવે છે ?
  • 23. જ્યોતિસંઘ નામની સંસ્થા ક્યાં આવેલી છે?
  • 24. ગુજરાતી ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને સર્જનાત્મક સાહિત્યની મૌલિક કૃતિ પ્રગટ કરવા માટે કઈ સંસ્થા દ્વારા આર્થિક સહાયની મદદ કરવામાં આવે છે ?
  • 25. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને બાયોગેસ માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
  • 26. કયા ‘વન’માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?
  • 27. વન અને પર્યાવરણ મંત્રાલયે ‘જૈવિક વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ૨૦૨૦’ ની ઉજવણી કરી છે, આ વર્ષની ઉજવણી માટેની થીમ શું હતી ?
  • 28. ગુજરાતમાં આવેલ પૂર્ણા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 29. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?
  • 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-૧ કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
  • 31. ‘NAMO’ યોજના હેઠળ શેનું વિતરણ કરવામાં આવે છે ?
  • 32. યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટીના લીસ્ટમાં અમદાવાદ શહેરનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
  • 33. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?
  • 34. ઈન્ટરનેટ અને તેની સહાયક પ્રણાલીના ઉપીયોગથી હવામાં કયા વાયુનું પ્રદૂષણ ફેલાય છે?
  • 35. કયા ભારતીય વૈજ્ઞાનિકે પ્રકાશના વિખેરવાની શોધ કરી હતી?
  • 36. ગુજરાત ગૌરવ અભિયાનની શરૂઆત ક્યારથી થઈ?
  • 37. ગુજરાત પોલીસ દ્રારા કયા પ્રોજેક્ટ અંતર્ગત વાહન ચોરી અને ઘરફોડ ચોરીની શોધ માટે વિવિધ શહેરોમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે ?
  • 38. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ શું છે ?
  • 39. વર્ષ 2014માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ હેરિટેજ દ્વારા ડૉ. જ્યંત મગનભાઈ વ્યાસને કયો પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો?
  • 40. ‘રોગી કલ્યાણ સમિતિ’ હેઠળ ગરીબ દર્દીના તબીબી ખર્ચ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્તમ રકમ કેટલી છે ?
  • 41. એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
  • 42. ગુજરાતની સોલર પાવર પોલિસીનો ઉદ્દેશ શો છે ?
  • 43. આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM) યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી?
  • 44. ગુજરાતમાં પ્રથમ ટેક્ષટાઇલ મિલના સ્થાપક કોણ હતા?
  • 45. ભારતમાં સૌથી વધુ ઝીંકનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
  • 46. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ મળવાપત્ર લોનની રકમ કેટલી છે ?
  • 47. ગુજરાત સરકારના ગુજરાત ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ લાભાર્થીની કાયમી અશક્તતાનાં કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  • 48. ભારતમાં નાગરિકતા અધિનિયમ, 1955 માં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો?
  • 49. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
  • 50. એપીએમસી બજારોના ભૌતિક પરિસરની બહાર ખેડૂતોના ઉત્પાદનોના અંત:રાજ્ય અને આંતર-રાજ્ય વેપારને મંજૂરી આપવા માટે સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું છે.
  • 51. આર્ટિકલ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણનો અધિકાર બંધારણમાં દાખલ કરવા શેના દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો?
  • 52. મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં ઉમેરવામાં આવી ?
  • 53. લોકસભાના સૌપ્રથમ દલિત સ્પીકર કોણ હતા?
  • 54. જાન્યુઆરી 2022 માં પછાત વર્ગ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ કોણ હતા?
  • 55. રી-સરવેની કામગીરી ક્યા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે?
  • 56. જરૂરિયાતમંદ નાગરિકના રહેઠાણ માટે સરકારશ્રીની કઇ યોજના અમલમાં છે ?
  • 57. ગુજરાતમાં આદિવાસી વિસ્તારો માટેની ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓ કેવી રીતે લાગુ કરવામાં આવે છે?
  • 58. નીચેનામાંથી કોને સિંધુ નદીનો લુપ્ત પૂર્વમુખનો અવશેષ માનવામાં આવે છે ?
  • 59. ઉકાઈ ડેમ દ્વારા કયા જિલ્લાને પૂર સંરક્ષણ મળે છે?
  • 60. ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત દસ લાખ મહિલાઓને રૂપિયા 1000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે?
  • 61. ‘સૌના માટે આવાસ’ ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના દાખલ કરવામાં આવી હતી?
  • 62. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દરિયાની અંદર બાંધવા માટેની ટનલની લંબાઈ કેટલી નિયત કરવામાં આવી છે?
  • 63. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો ક્યાં ભરાય છે?
  • 64. ભારતના કયા રેલ્વે સ્ટેશનનો સૌથી મોટો રૂટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે?
  • 65. ગુજરાતના કેટલા ટકા ગામો પાકા રસ્તાથી જોડાયેલા છે ?
  • 66. ભારતનો સૌથી લાંબો ‘નદી ઉપરનો રોપ-વે’ કઈ નદી પર આવેલો છે?
  • 67. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?
  • 68. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મન કી બાત અંગે પ્રેક્ષકોના સૂચનો માટેનો ટોલ ફ્રી નંબર શું છે?
  • 69. સા.શૈ.પ. વર્ગ સહિતના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિશિષ્ટ યોગદાન કરનાર સ્વૈચ્છિક સંસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત) હેઠળ અપાતા એવોર્ડનું નામ શું છે?
  • 70. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ એન.ટી.ડી.એન.ટી કેટેગરીના ક્યાંથી ક્યાં સુધીનાં અભ્યાસ માટે કુમાર લઈ શકે ?
  • 71. કૌશલ યુનિવર્સિટીનું નિર્માણ અમદાવાદના કયા વિસ્તારમાં કરવાનું સરકારશ્રીનું આયોજન છે?
  • 72. ગુજરાતના આદિવાસીઓમાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
  • 73. મહિલા ઉદ્યોગકારોને જુદાં જુદાં સ્થળોએ અને સમયે યોજાતા રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના તેમજ સહભાગી મેળામાં નજીવા ભાવે સ્ટોરની ફાળવણી કઈ યોજના અંતર્ગત કરવામાં આવે છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય યોજના’ હેઠળ ફોસ્ટર કેર સંસ્થાઓમાં કયા વય જૂથના બાળકોને રહેવાની મંજૂરી છે?
  • 75. દળનું SI એકમ શું છે ?
  • 76. રોકેટ પ્રોપેલન્ટ તરીકે અને વેલ્ડીંગમાં પણ વપરાતા ગેસનું નામ શું છે ?
  • 77. નીચેનામાંથી કયા અરીસાનો ઉપયોગ દંત ચિકિત્સક નાની પોલાણની તપાસ કરવા માટે કરે છે?
  • 78. શોકની નિશાની તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજ અર્ધ કાઠીએ લહેરાવવાનો નિર્ણય કોણ લે છે?
  • 79. પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ફંડની યોજના (SFURTI) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 80. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામનો બીજો આધાર કયો છે?
  • 81. BBNLનું પૂરું નામ શું છે ?
  • 82. શામળાજી પાસેના ક્યા સ્થળેથી એક બૌદ્ધ સ્તૂપ અને વિહારના અવશેષો પ્રાપ્ત થયાં છે ?
  • 83. ‘વિવેકાનંદ રૉક મેમોરિયલ’ દક્ષિણ ભારતમાં કયા સ્થળે આવેલું છે ?
  • 84. કયું શહેર ભારતનું સન સિટી તરીકે ઓળખાય છે?
  • 85. અજંતાની ગુફાઓમાં કયા ધર્મના ચિત્રો જોવા મળે છે?
  • 86. આઝાદી સમયે કાશ્મીરના રાજા કોણ હતા?
  • 87. ગાંધીજી કયા વર્ષ પછી અમદાવાદ આવ્યા જ નહીં?
  • 88. ગુજરાતમાં આવેલા પાવાગઢ અને ગિરનાર કેવા પ્રકારના પર્વતો છે ?
  • 89. આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ કેટલાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે?
  • 90. સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડનો લાભ કેટલા વર્ષ સુધીના યુવાનો માટે અમલમાં છે ?
  • 91. ભારતે કયા વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો?
  • 92. જહાંગીર ખાન કઈ રમતમાં પ્રખ્યાત છે?
  • 93. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?
  • 94. ‘મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ’ બંધારણની કઈ કલમમાં છે ?
  • 95. ફતેહપુર સીકરી ખાતે દિવાન-એ-ખાસમાં સુશોભિત સ્તંભ કઈ ભારતીય પ્રાંતીય શૈલીનો પ્રભાવ ધરાવે છે?
  • 96. પ્રવાહીનો ઉછાળો (બૉયન્સી)શેના પર આધાર રાખે છે?
  • 97. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે તમામ લીલી વનસ્પતિ દ્વારા કેટલા ટકા સૌર કિરણોત્સર્ગનું શોષણ થાય છે?
  • 98. આબોહવાની સ્થિતિને નિયંત્રિત કરવામાં શું મદદ કરે છે?
  • 99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 100. ગલ્ફ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોની માન્યતામાં વર્ષ 2019 માટે બહેરીનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ રેનેસાન્સ’ મેળવનાર ભારતના એકમાત્ર વડાપ્રધાન કોણ છે?
  • 101. વર્ષ 1991 માટે 39માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. ‘આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. ‘વિશ્વ યુએફઓ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 105. વિશ્વનું જહાજો માટેનું સૌથી મોટું કબ્રસ્તાન (શિપ બ્રેકિંગ યાર્ડ) ક્યાં આવેલું છે?
  • 106. ‘સોરઠ તારા વહેતા પાણી’ નાં રચયિતા કોણ હતા?
  • 107. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેની સંકલિત બાળ વિકાસ સેવાઓ, પોષણ અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી છે?
  • 108. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ’- પંક્તિ કયા કવિની છે ?
  • 109. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
  • 110. કઈ ભારતીય નેવિગેશન સિસ્ટમ સેફટી-ઓફ-લાઇફ ઓપરેશન સપોર્ટ પ્રદાન કરે છે?
  • 111. છપ્પનિયા દુષ્કાળનો ચિતાર આપતી કૃતિનું નામ શું છે?
  • 112. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું ?
  • 113. ભીમ અને હિડિમ્બાના પુત્ર કોણ હતો?
  • 114. ગુજરાતના કયા શહેરમાં પ્રખ્યાત સુરસાગર તળાવ આવેલું છે?
  • 115. ભગવદ ગીતામાં કેટલા શ્લોક છે?
  • 116. મહાભારતના રચયિતા કોણ છે ?
  • 117. નીચેનામાંથી કોને કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે યકૃતમાં સંગ્રહિત અપાચ્ય ખોરાક તરીકે ઓળખવામાં આવે છે?
  • 118. કમ્પ્યુટર સિસ્ટમના પાંચ મુખ્ય ઘટકો કયા છે?
  • 119. પ્રથમ જનરેશનનું કમ્પ્યુટર નીચેનામાંથી કોના ઉપર આધારિત હતું?
  • 120. ઇન્ટરનેટ પરથી આપણા કોમ્પ્યુટરમાં ફાઇલનું ટ્રાન્સમિશન શું કહેવાય છે ?
  • 121. યુનેસ્કોએ ‘કુતિયાટ્ટમ’ને મૌખિક અને અમૂર્ત માનવતાના વારસાની શ્રેષ્ઠ કૃતિ તરીકે ક્યારે જાહેર કરી ?
  • 122. ‘રાણકદેવી મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
  • 123. 15 મી જાન્યુઆરી 2022 ના રોજ કયા જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ?
  • 124. વિશ્વની સૌથી હલકી ધાતુ કઈ ધાતુ છે ?
  • 125. વીરપુરમાં કયા સંતનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 09 ઓગષ્ટ 2022

09 August Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?
  • 2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી વિદ્યુત પાક સંરક્ષણ સાધનો માટેની સહાય કેટલા વર્ષે મળે છે?
  • 3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?
  • 4. ગુજરાતમાં વધારેમાં વધારે બાળકો શાળાએ જતાં થયાં હોય તે માટે કઈ પહેલ જવાબદાર છે ?
  • 5. કઈ રાષ્ટ્રીય સંસ્થાને પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીય એટલાસ નકશા તૈયાર કરવાનો અધિકાર છે?
  • 6. કઈ યોજના હેઠળ ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ મફત આપવામાં આવે છે?
  • 7. ગુજરાતમાં આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ ?
  • 8. વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદકોમાં ૨૦૨૨માં ભારત કયો ક્રમ મેળવશે?
  • 9. ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર પ્રથમ ક્રમે છે?
  • 10. ગુજરાતની કુલ નિકાસમાં કેમિકલ અને પેટ્રો કેમિકલ નિકાસનો કેટલો ફાળો છે?
  • 11. વીમા કંપની દ્વારા સેવાઓના કરપાત્ર પુરવઠાના કિસ્સામાં, ઇનવોઇસ સેવાના સપ્લાયની તારીખથી કેટલા દિવસની અવધિમાં જારી કરવામાં આવશે ?
  • 12. ICDનું પૂરું નામ શું છે ?
  • 13. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન વાસ્તવિક આવકના રૂપમાં કરવેરાની આવકની કેટલી ટકાવારી એકત્રિત કરવામાં આવે છે ?
  • 14. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?
  • 15. ગુજરાતમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 16. સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને તેમની કઈ વિશિષ્ટ લોકનૃત્યકલામાં આગવું પ્રદાન કરવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?
  • 17. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?
  • 18. કુમારપાળ કોના ઉત્તરાધિકારી બન્યા?
  • 19. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
  • 20. યજ્ઞ-યાગને લગતો વેદ કયો છે ?
  • 21. ‘સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક ‘કોની જાણીતી પંક્તિ છે?
  • 22. ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નવલકથા કોની છે?
  • 23. અચિરાન્થેસ એસ્પેરા (અધેડો/ચિચિડા) છોડ કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
  • 24. ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવનને બચાવવા માટે મકરસંક્રાંતિના તહેવાર પર વન વિભાગ દ્વારા કયા અભિયાનનું સંચાલન કરવામાં આવે છે ?
  • 25. ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 26. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
  • 27. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?
  • 28. ગુજરાત સરકાર દ્વારા અસરકારક, કાર્યક્ષમ અને પારદર્શક શાસનને કોમ્પ્યુટરાઈઝડ અને ઓટોમેટેડ બનાવવા માટે કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી ?
  • 29. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશનનું સંચાલન કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
  • 30. ‘ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021’ હેઠળ, રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
  • 31. કયા ભારતીય વૈજ્ઞાનિકને બ્લેક હોલ પરના તેમના કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?
  • 32. કઈ ભારતીય સંસ્થાએ ક્વોન્ટમ ટેક્નોલોજી પર ‘સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)’ની સ્થાપના કરી છે?
  • 33. કયા વેબપોર્ટલ પર કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમ થાય તો નામી કે અનામી રીતે તમામ પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ કરી શકો છે?
  • 34. ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી કઈ જગ્યાએ આવેલો છે ?
  • 35. ‘સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 36. ‘સુમન યોજના’ ક્યાંથી શરું કરવામાં આવી હતી?
  • 37. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?
  • 38. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ‘સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા (આઈડીસીએફ)-2022’નું લક્ષ્ય શું છે?
  • 39. સલામત ખોરાક અને તંદુરસ્ત આહાર વિશે શીખવાની તક પૂરી પાડવા માટે કયું અભિયાન શરું કરવામાં આવ્યું હતું ?
  • 40. પુનઃરચિત રાષ્ટ્રીય વાંસ મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું?
  • 41. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) હેઠળ કાયમી આંશિક વિકલાંગતા પર 18-70 વર્ષની વય જૂથના હેન્ડલૂમ વણકરો/કામદારોને કેટલી રકમ મળવા પાત્ર છે?
  • 42. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે?
  • 43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે?
  • 44. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
  • 45. ‘પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના(PM-DAKSH)’ ચાલુ તાલીમે પગારનું વળતર મેળવવા માટે લધુત્તમ કેટલા ટકા હાજરી હોવી જરૂરી છે ?
  • 46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ 10 માં ધોરણથી 12 માં ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 47. શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસેથી નાણાકીય મદદ મેળવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યા પછી કોઈ સંસ્થા શ્રમયોગીઓ માટે આગામી વિશેષ કાર્યક્રમ ક્યારે ગોઠવી શકે છે ?
  • 48. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 2.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 49. ‘ફેડરલ’ શબ્દ જે લેટિન શબ્દ ‘foedus’ પરથી આવ્યો છે તેનો અર્થ શું થાય છે ?
  • 50. નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાની બેઠકને અનિશ્ચિત સમય માટે સમાપ્ત કરી શકાય છે?
  • 51. ચૂંટણી પ્રચાર એક મતવિસ્તારમાં ક્યારે બંધ કરવો પડે છે??
  • 52. કર્મચારીઓના ભવિષ્ય માટે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કઈ સંસ્થા આવે છે?
  • 53. ‘બંધારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 54. ભારતમાં કયા પ્રકારની કર પ્રણાલી જોવા મળે છે?
  • 55. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની ઉત્પાદન પદ્ધતિને આપણે શું કહીએ છીએ?
  • 56. ગુજરાત સરકારનો ‘સૌની કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?
  • 57. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે?
  • 58. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?
  • 59. કચ્છના અખાત પાસે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા પુલનું નામ શું છે ?
  • 60. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાની પ્રગતિને વધુ વેગ આપવા માટે કયા અભિયાન દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે?
  • 61. ગુજરાતની ‘સરદાર આવાસ યોજના-2’ હેઠળ યુનિટ કોસ્ટ -1 લાખ સામે રાજય સરકાર દ્વારા કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે?
  • 62. જો કોઈ વ્યક્તિ ગ્રામપંચાયતની કાર્યપદ્ધતિ અને કામને લગતાં રેકર્ડની નકલ માંગે તો કેટલાં દિવસમાં રેકર્ડની નકલ નિયત ફી લઈને આપવાની હોય છે?
  • 63. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોહા કેમ્પિંગ હેઠળ કેટલા મેટ્રિક ટન લોખંડ એકત્ર કરવામાં આવ્યું હતું?
  • 64. ગુજરાતમા પ્રવાસન વિભાગ દર વર્ષે ‘સમર ફેસ્ટિવલ’નું આયોજન ક્યાં કરે છે?
  • 65. સ્કાઇટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સમા ક્યા ભારતીય એરપોર્ટને ભારત અને દક્ષિણ એશિયામા સર્વશ્રેષ્ઠ ડોમેસ્ટિક એરપોર્ટનો પુરસ્કાર મળ્યો ?
  • 66. સાગરમાલા પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
  • 67. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
  • 68. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ શું છે ?
  • 69. ગુજરાતના કયા બે શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે ?
  • 70. ફોસ્ટર કેરના સંદર્ભમાં SFCAC નું પૂરું નામ શું છે?
  • 71. શિષ્યવૃત્તિ યોજના PMSS નું પૂરું નામ શું છે?
  • 72. PM-YASASVI યોજના હેઠળ પોસ્ટ મેટ્રિકમાં પાત્ર વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે?
  • 73. કઈ યોજના હેઠળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનાર લાભાર્થી કોઈ પણ શહેરની વાજબી ભાવની દુકાનમાંથી સબસિડીવાળું અનાજ ખરીદી શકે છે?
  • 74. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ- પીટીજી ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
  • 75. મુનિ મેતરજ યોજના હેઠળ ધોરણ 3 થી 8 હોસ્ટેલર વિદ્યાર્થીને 10 માસ માટે વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે?
  • 76. ખેલકૂદનાં તમામ અભિલાષી રમતવીરોમાં રમત-ગમતનાં અદ્યતન જ્ઞાન અને કૌશલનો પ્રચાર પ્રસાર કરવાનાં ધ્યેયથી સરકારશ્રી દ્વારા કઇ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે?
  • 77. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કયા ઓનલાઇન ટ્રેનિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો?
  • 78. પંચમહાલ જિલ્લાના સ્વાતંત્ર્યસેનાનીઓ અને ભીલ સેવકોમાં ક્યા કયા આદિવાસી મહાનુભાવોના નામ આવે છે ?
  • 79. ‘જનની સુરક્ષા યોજના’ના લાભાર્થી કોણ છે?
  • 80. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એક બુધવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?
  • 81. દરિયાકાંઠાના બર્થ યોજના હેઠળના ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ સાગરમાલા પ્રોગ્રામને કેટલા રાજ્યોમાં વહેંચવામાં આવ્યો છે ?
  • 82. અમદાવાદમાં આવેલું અટીરા શાના માટે જાણીતું છે ?
  • 83. ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્ટેશનો વચ્ચે થઈ હતી ?
  • 84. વલભી શેના માટે પ્રખ્યાત હતું?
  • 85. નીચેનાં શહેરોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ કયું સૌથી અધિક વિસ્તૃત હતું?
  • 86. નીચેનામાંથી કયો પ્રદેશ ધરતીકંપના અત્યંત ઊંચા જોખમવાળા વિસ્તારમાં આવેલો છે?
  • 87. અરુણાચલ અને આસામને જોડતો ‘ ભૂપેન હજારિકા સેતુ ‘ લોકાર્પણ કોના હસ્તે દ્વારા કરવામાં આવ્યું છે ?
  • 88. કયા ભારતીય ક્રિકેટરને 2021 માં ICC પુરૂષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
  • 89. લિયોનેલ મેસ્સી કયા દેશનો છે?
  • 90. નીચેનામાંથી કયું કાર્ય માનવ યકૃતનું છે?
  • 91. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે?
  • 92. ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?
  • 93. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
  • 94. સિંઘભુમ તાંબાનો વિસ્તાર ક્યાં સ્થિત છે?
  • 95. નીચેનામાંથી કયો ઉર્જાનો સૌથી સ્વચ્છ સ્ત્રોત છે?
  • 96. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને “વિકાસ” એન્જિનની શોધ કરી?
  • 97. આયર્ન ઓરમાંથી લોખંડનું નિષ્કર્ષણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
  • 98. પુરુષોત્તમ દાસ ટંડનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 99. વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
  • 100. રાષ્ટ્રીય બાળમજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવાય છે ?
  • 101. ‘વિશ્વ પુસ્તક કોપી રાઈટ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 102. ગુજરાતમાં ‘મરીન નેશનલ પાર્ક’ ક્યાં આવેલ છે ?
  • 103. કયા રાજ્યમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય કસ્ટમ્સ અને GST મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું?
  • 104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનશિરોમણિ’ કોણ ગણાય છે?
  • 105. પ્રસિદ્ધ નવલકથા ‘આનંદમઠ’ કોણે લખી હતી?
  • 106. વિશ્વનું સૌથી મોટું પ્રાણી કયું છે?
  • 107. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?
  • 108. સંતા આપા દાનાના શિષ્યનું નામ શું છે?
  • 109. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?
  • 110. નીચેનામાંથી કઈ સાહિત્યિક કૃતિઓ ગુપ્તકાળ દરમિયાન રચવામાં આવી હતી?
  • 111. રામાયણમાં કુલ કેટલા કાંડ છે ?
  • 112. ઓણમ કયા મલયાલમ કેલેન્ડર મહિનામાં શરૂ થાય છે?
  • 113. ‘ક્વિન ઓફ ધ ડેક્કન’ તરીકે કયુ શહેર જાણીતું છે?
  • 114. ભારતમાં કયા રાજ્યમાં ધૃષ્ણેશ્વર જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
  • 115. એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કયા વર્ષે ન્યૂયોર્ક શહેરમાં ‘ઇસ્કોન’ (ISKCON)ની સ્થાપના કરી હતી?
  • 116. મે 2019 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારા ઓડિશાને કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી હતી?
  • 117. કોરોના વાયરસ શું છે?
  • 118. નીચેનામાંથી કોને કોમ્પ્યુટરના મગજ તરીકે ગણવામાં આવે છે?
  • 119. મોનિટરને CPU સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે?
  • 120. પ્રખ્યાત શોર મંદિરો ક્યાં સ્થિત છે?
  • 121. કર્ણાવતી પહેલા આજનું અમદાવાદ શહેર કયા નામથી જાણીતું હતુ?
  • 122. કયો ગ્રહ લાલ રંગનો છે ?
  • 123. અવશેષોના વૈજ્ઞાનિક અધ્યયનને શું કહેવામાં આવે છે ?
  • 124. ‘श्रमः एव जयते’ આ કોનું ધ્યેય વાક્ય છે?
  • 125. ભવાઈના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 09 ઓગષ્ટ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

09 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
09 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો